સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજુ કરતાં દેશનાં નાણાંમંત્રી માન. નિર્મલા સિતારમણજીએ વિઝન 2047ને ધ્યાનમાંરાખીને શુભ શરૂઆત કરી હતી.અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કાનાણીએ જણાવ્યું હતું કે, દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીજીનાંનેતૃત્વમાં દેશ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે ત્યારે હાલનું બજેટ દેશમાં લાંબાગાળાના સર્વાંગીણ વિકાસનો પાયોનાખનારૂ સાબિત Continue Reading


















Recent Comments