Home Articles posted by CITY WATCH NEWS (Page 38)
અમરેલી
અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યા ભાડે આપતા સમયે માલિકે ભાડુઆત પાસેથી આધાર-પુરાવા મેળવીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જગ્યાના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબની વિગત દર્શાવતું ફોર્મ ભરી તેમાં જરુરી વિગતો પૂરી પાડવી.  અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ Continue Reading
અમરેલી
સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે. કોઈપણ જુની મોટરસાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વાહનો વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ કોલમ વાઈઝ Continue Reading
અમરેલી
ન્યાયની કેડી ઉપર ચાલીને અનોખો ઈતિહાસ લખીશું, પીડિતોના આંસુ લૂછીને નવો વિશ્વાસ લખીશું. હક અને અધિકારની મશાલ લઈને નીકળ્યા છીએ, અંધકારને ચીરીને હવે અમે ઉજાસ લખીશું. –“પાંધી સર” માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા ‘હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ’ (HRPC) દ્વારા  સાવરકુંડલાના વકીલશ્રી ઝુબેર ચૌહાણની મહત્વના હોદ્દા Continue Reading
અમરેલી
દીકરીમાં દેખાયા આજે  સાક્ષાત્ અંશ અંબાના, સાવરકુંડલામાં ખીલ્યા પુષ્પો                             ભક્તિના ને શ્રદ્ધાના. –“પાંધી સર” ચૈત્ર નવરાત્રીના પવિત્ર અષ્ટમીના અવસરે સાવરકુંડલા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ ક્લાસમાં એક અવિસ્મરણીય અને ભવ્ય કન્યા પૂજનનું Continue Reading
અમરેલી
​નવા આકાશ આંબવા હવે                               પાંખો ફેલાવો તમે, જગત આખામાં સફળતાની                     મહેક ફેલાવો તમે. ​વિદાયની આ પળો ભલે  આંખો ભીની કરી જાય, સ્મરણોના દીવડા દિલમાં  કાયમ પ્રગટાવો તમે. –“પાંધી Continue Reading
અમરેલી
મહેનત તણી મહેકથી  આંગણું આજે મહેકી ગયું, સફળતાના શિખરે ‘મોદીસ્કૂલ’નું  નામ ચમકી ગયું. ​ગુરુના માર્ગદર્શનથી મળી છે  આ નવી ઉડાન, આરબના વિજયથી                     સાવરકુંડલાનું વધ્યું છે માન. –“પાંધી સર” નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ Continue Reading
અમરેલી
નથી હોતા ફક્ત શબ્દો,  આ પુસ્તક જ્ઞાનની જ્યોત છે, બનીને પ્રેરણા એ તો,  સફળતાનું જ નવરૂપ છે. ​ખુલ્લી હથેળીમાં મૂકી છે                         વિદ્યાની આ અમૂલખ ભેટ, પરીક્ષાના પથ પર હવે,                                […]Continue Reading
અમરેલી
જ્યાં હોય છે હોબાળો  ત્યાં પ્યાસ નથી હોતી, શાંત ખૂણે પીરસાય એમાં  જ સાચી પરખ હોય છે. ​દેખાડો કરે છે દુનિયા  આખી અહીં તરસનો, જે મૌન રહીને પીવડાવે  એના હાથમાં બરકત હોય છે. –“પાંધી સર”  ​​રામનવમીનો પવિત્ર પર્વ એટલે ચારેતરફ ભક્તિ અને ઉત્સવનો માહોલ. આજના આધુનિક યુગમાં જ્યાં દરેક સેવા પાછળ દેખાડો અને મોટા લાઉડસ્પીકરનો […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૫ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા વચ્ચે ૬૧ પાટલા મહાયજ્ઞ નારાયણ વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે વ્યસન મુક્તિ વૃક્ષારોપણ ની પ્રતિજ્ઞા દાણા હથેળી માં નહિ પણ પેટી માં જોવો નો સંદેશ આપતા વડીલો સામાજિક મેળવડા વચ્ચે મૂકવું […]Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE & SSE) 2025-26ની મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ(ધોરણ 6) 109 ગુણ અને પંડ્યા અક્ષય શરદભાઈ(ધોરણ 9) 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ […]Continue Reading