મેદસ્વિતા આજે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચરક્તચાપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનું કારણ બને છે. બેઠાડુ જીવનશૈલી, અનિયમિતઆહાર અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે વજન ધીમે ધીમે વધતું જાય છે. મેદસ્વિતા પર નિયંત્રણમેળવવા માટે સંતુલિત આહાર સાથે નિયમિત શારીરિક ચળવળ અનિવાર્ય છે.મેદસ્વિતા પરથી મુક્તિ મેળવવા માટે વ્યાયામ જરૂરી […]Continue Reading
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમરેલી (આર.ટી.ઓ) ખાતે આવેલો ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક આગામી તા. ૦૪ ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટ્રેક આગામી સૂચના સુધી ટેકનિકલ કારણોસર બંધ હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા ઉમેદવારો આ સેવાનો લાભ મેળવી નહીં શકે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લાઠીના ભુરખીયા મંદિર (શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર) ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક […]Continue Reading
આજના સમયમાં કેન્સરની બિમારી વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ગંભીર પડકારરૂપ બની રહી છે. બદલાતી જીવનશૈલી, ખોરાકની ગુણવત્તામાં થયેલો ઘટાડો, રસાયણિક પદાર્થોનો વધતો ઉપયોગ તથા પર્યાવરણમાં થતું પ્રદૂષણ—આ તમામ પરિબળો કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને વધારતા હોવાના વૈજ્ઞાનિક સંકેતો મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ ક્ષેત્રનો વિકલ્પ નહીં, પરંતુ સ્વસ્થ Continue Reading
ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ઈજનેરી અધિકારીઓ માટે સર્વાંગી ટેક્નિકલ તાલીમ કાર્યક્રમ વિકાસકામોની ગુણવત્તા અને પારદર્શિતા વધારવા ટેક્નિકલ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર ઝોન નગરપાલિકા કચેરી દ્વારા ઈજનેરી ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ સફળ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન દ્વારા Continue Reading
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર દ્વારા હંમેશા દર્દીનારાયણની સેવાને અગ્રતા આપવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા, આયુર્વેદિક વિભાગ દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને એક નવતર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિયાળો એ શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) એકત્રિત કરવા માટેની શ્રેષ્ઠ ઋતુ હોવાથી, સંસ્થા દ્વારા Continue Reading
આજે શિબિરના સમાપન પ્રસંગે શિબિર માં પૂજ્ય મોરારીબાપુએ પધારીને શિબિરાર્થીઓના સદભાગ્યની સરાહના કરી હતી . તેઓએ કહ્યું હતું કે વૈશ્વિક સભ્યતા એ વૈદિક વિચારો અને વેદાંતની સભ્યતાને સ્વીકારવી પડશે સંસ્કૃત વગર કોઈ સંસ્કૃતિ ટકશે નહીં અને સમગ્ર વિશ્વ એ પરિવાર છે એવી ભાવના વેદ જ આપી શકે એમ જણાયું હતું . અને સર્વે ભવન્તુ સુખીના […]Continue Reading
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન (ગ્રામીણ) બિલ સંસદમાંપસાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વસતાં શ્રમિકો માટે રોજગારીનું સર્જન થશે તેમજ ગામડે વસતાંશ્રમિકોને સીધો લાભ પહોંચે તેવી જોગવાઈ કરવામાં આવી છે.અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની Continue Reading


















Recent Comments