આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશઅધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.એક દિવસની આ કાર્યશાળામાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ તથા પ્રદેશ મીડિયા કન્વીનર શ્રીપ્રશાંતભાઈ વાળાએ જિલ્લા/મહાનગરનાં મીડિયા ઇન્ચાર્જશ્રીઓ તથા સહ-ઇન્ચાર્જશ્રીઓને વિસ્તૃત Continue Reading
અમરેલી કલામ ઈનોવેટીવ સ્કૂલ દ્વારા ત્રણ શિક્ષકોને સ્કૂટર ભેટ આપી “કલામ રત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા — શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શાળાના ત્રણ કર્મનિષ્ઠ શિક્ષકો, જેમણે દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવા શિક્ષકોને ઈલેક્ટ્રિક સ્કૂટર ભેટરૂપે અર્પણ કરીને તેમના પરિવારનું ગૌરવભેર સન્માન Continue Reading
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BM 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૦૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૦૫ એપ્રિલ, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૦૫ એપ્રિલ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. Continue Reading




















Recent Comments