આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશઅધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.એક દિવસની આ કાર્યશાળામાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ તથા પ્રદેશ મીડિયા કન્વીનર શ્રીપ્રશાંતભાઈ વાળાએ જિલ્લા/મહાનગરનાં મીડિયા ઇન્ચાર્જશ્રીઓ તથા સહ-ઇન્ચાર્જશ્રીઓને વિસ્તૃત Continue Reading
અમરેલી કલામ ઈનોવેટીવ સ્કૂલ દ્વારા ત્રણ શિક્ષકોને સ્કૂટર ભેટ આપી “કલામ રત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા — શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શાળાના ત્રણ કર્મનિષ્ઠ શિક્ષકો, જેમણે દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવા શિક્ષકોને ઈલેક્ટ્રિક સ્કૂટર ભેટરૂપે અર્પણ કરીને તેમના પરિવારનું ગૌરવભેર સન્માન Continue Reading
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BM 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૦૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૦૫ એપ્રિલ, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૦૫ એપ્રિલ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. Continue Reading
અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મકાન, દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યા ભાડે આપતા સમયે માલિકે ભાડુઆત પાસેથી આધાર-પુરાવા મેળવીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જગ્યાના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબની વિગત દર્શાવતું ફોર્મ ભરી તેમાં જરુરી વિગતો પૂરી પાડવી. અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ Continue Reading
સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે. કોઈપણ જુની મોટરસાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વાહનો વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ કોલમ વાઈઝ Continue Reading
ન્યાયની કેડી ઉપર ચાલીને અનોખો ઈતિહાસ લખીશું, પીડિતોના આંસુ લૂછીને નવો વિશ્વાસ લખીશું. હક અને અધિકારની મશાલ લઈને નીકળ્યા છીએ, અંધકારને ચીરીને હવે અમે ઉજાસ લખીશું. –“પાંધી સર” માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા ‘હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ’ (HRPC) દ્વારા સાવરકુંડલાના વકીલશ્રી ઝુબેર ચૌહાણની મહત્વના હોદ્દા Continue Reading
દીકરીમાં દેખાયા આજે સાક્ષાત્ અંશ અંબાના, સાવરકુંડલામાં ખીલ્યા પુષ્પો ભક્તિના ને શ્રદ્ધાના. –“પાંધી સર” ચૈત્ર નવરાત્રીના પવિત્ર અષ્ટમીના અવસરે સાવરકુંડલા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ ક્લાસમાં એક અવિસ્મરણીય અને ભવ્ય કન્યા પૂજનનું Continue Reading
નવા આકાશ આંબવા હવે પાંખો ફેલાવો તમે, જગત આખામાં સફળતાની મહેક ફેલાવો તમે. વિદાયની આ પળો ભલે આંખો ભીની કરી જાય, સ્મરણોના દીવડા દિલમાં કાયમ પ્રગટાવો તમે. –“પાંધી Continue Reading
મહેનત તણી મહેકથી આંગણું આજે મહેકી ગયું, સફળતાના શિખરે ‘મોદીસ્કૂલ’નું નામ ચમકી ગયું. ગુરુના માર્ગદર્શનથી મળી છે આ નવી ઉડાન, આરબના વિજયથી સાવરકુંડલાનું વધ્યું છે માન. –“પાંધી સર” નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ Continue Reading

















Recent Comments