Home Articles posted by CITY WATCH NEWS (Page 4)
અમરેલી
અમરેલી ડિવિઝન ટપાલ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૩.૦૨.૨૦૨૬ થી તા. ૨૫.૦૨.૨૦૨૬ સુધી તમામ પોસ્ટ ઓફિસ ખાતે ત્રિદિવસીય કેમ્પ યોજાશે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (પેન્શન યોજના)ના લાભાર્થીઓને મળતી આર્થિક સહાયની રકમ આધાર આધારિત ડી.બી.ટી માધ્યમથી સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા લીલિયા તાલુકાના પીપળવા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના ૭૦-૮૦ જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર યુક્ત ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ ઢળી અને ઓછા ખર્ચની નફાકારક ખેતી પદ્ધતિ અપનાવવા માટે માર્ગદર્શન આપી અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ Continue Reading
અમરેલી
 ૨૦૨૬થી ૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં ધો.૧૦ અને ધો.૧૨  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની પરીક્ષા યોજાશે. જિલ્લામાં ૦૩ કેન્દ્રો પર ધો.૧૦ની અને ધો.૧૨ની પરીક્ષા યોજાશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ  થાય તે માટે અધિક જિલ્લા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા. ૨૩.૦૨.૨૦૨૬ સુધી પોલીસ કર્મચારીઓનું વાર્ષિક ૨૦૨૬ ફાયરિંગ પ્રેક્ટિસ થનાર હોય આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) બી હેઠળ અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તા.૨૧.૦૯.૨૦૨૫ સુધી ફાયરિંગ બટ માટે Continue Reading
અમરેલી
પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લામાં રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓ ખાતે બિનઅધિકૃત્ત લોકોની અવરજવર પર દેખરેખ માટે ૩૦ દિવસના ઓડિયો, વીડિયો રેકોર્ડિંગ Continue Reading
અમરેલી
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ના ઈજનેર ની મનમાની ઘર વપરાશ ના વીજ કનેક્શન માંથી વાણિજ્ય હેતુ માં વીજ વપરાશ કરતા ગ્રાહક ને કોઈપણ નોટિસ વગર કાયદા થી વિરુદ્ધ ભય દર્શાવી સ્થળે જ વીજ મીટર ઉતારી ૪૦ હજાર વસુલાત કરતા નારાજ ગ્રાહકે વીજ અધિનિયમ ની કંઈ જોગવાઈ હેઠળ આટલું મોટું વીજ બિલ અપાયું તેવી સ્પષ્ટતા […]Continue Reading
અમરેલી
​“ માર્ગદર્શનમાં જેમના ખીલ્યા છે અનેક ફૂલો આ બાગમાં  એ જ ગુરુના સન્માનમાં ઝૂકે છે આભ હાસ્ય તણાં તાજમાં.”     – – “પાંધી સર”  અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ધરતી પર ગતરોજ રાત્રે આઠેક વાગ્યા આસપાસ એક ઐતિહાસિક અને ગરિમાપૂર્ણ પ્રસંગાલેખન થયું. ભારત સરકાર દ્વારા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ નિવૃત શિક્ષક, જેના માર્ગદર્શન Continue Reading
અમરેલી
​‘જય દ્વારકાધીશ’ના નાદે ગગન આખું ગજવ્યું છે, શ્રદ્ધાના ભાથા સાથે ડગલે  ડગલે સ્મરણ સજાવ્યું છે. ​છોડી દુનિયાની ફિકર, નીકળ્યા છે હવે દ્વારકા ભણી, માલધારીઓએ ભક્તિનું આજે રૂડું રૂપ દીપાવ્યું છે. –“પાંધી સર”  ​સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ચતુર્થ ‘સાવરકુંડલા થી Continue Reading
ગુજરાત
“અતર બીજા ને લગાવો તો પણ સુગંધ આવે”             યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સમયે સન્માન થાય ત્યારે સમજવું કે સમાજ માં હકારાત્મકતા ની નોંધ લેનાર હયાત છે (ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી)  પાવાગઢ પરહિત સરિસ ધરમ નહિ ની યુક્તિ એ સેવા ની ધુની ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થાઓનું મેક્સવિન હ્યુમન કેર ફાઉન્ડેશન વડોદરા […]Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા ‘ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયંત્રણ અને સેવાની શરતો) (સુધારા) વિધેયક, ૨૦૨૬’ ને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સુધારા અંગે પ્રતિભાવ આપતા ચેમ્બરના મહામંત્રી  રાજુભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજ્યના લાખો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ Continue Reading