Home Articles posted by CITY WATCH NEWS (Page 3)
ગુજરાત
દરેક ઘરની દીકરી એ ફક્ત એક પરિવારનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય હોય છે. આ દીકરી નિરોગી રહે અને સુરક્ષિત રહે એ આપણી સૌની સામાજિક અને નૈતિક જવાબદારી છે.મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર -સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી આપણી દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની ભેટ આપી છે,જેને મુખ્યમંત્રી […]Continue Reading
ગુજરાત
ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેશન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’માં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું. વાહનમાં મુસાફરી કરતાં મુસાફરોની આંતરિક સુરક્ષા માટે AIRBAG, ABS અને EBD જેવી સિસ્ટમ્સ અનિવાર્ય બનાવવામાં આવી છે. જ્યારે હવે વાહનની બહાર રહેલા પદયાત્રીઓ Continue Reading
ભાવનગર
કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને સુદૃઢ કરવા માટે ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડવર્કિંગ કન્ડીશન કોડ, ૨૦૨૦ (OSH&WC Code, 2020) અમલમાં મુકવામાં આવેલ છે.આ કોડની કલમ-૨(V) અને કલમ-૩ અંતર્ગત તમામ કારખાના, બાંધકામ સ્થળ, ઔદ્યોગિક તથા વેપારી સંસ્થાઓ કે જે ૧૦ કેતેથી વધુ શ્રમયોગીઓને કામે રાખતી હોય, તેમના માટે ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ-૨૦૨૬ અંતર્ગતકિશોરીઓને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથેકિશોરીઓના BMIની ચકાસણી કરવામાં આવી હતી. AMCના સભ્યોની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રોનીમુલાકાત લઈ પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા તેમજ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધસુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેકહોમ રાશન તથા મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાનગી સ્પર્ધા થકી મિલેટ તથા ટેક હોમ રાશનના પૌષ્ટિક ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસકરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ ઉપસ્થિત રહી બાળ પોષણ અનેઆરોગ્ય Continue Reading
ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનોદીપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરચલીયા પરા સ્થિત અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ખાતેકેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનીઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કરચલીયા પરાના મોટી સંખ્યામાં રહેવાસીઓ સહભાગી બન્યા હતા.આ Continue Reading