Home Articles posted by CITY WATCH NEWS (Page 5)
અમરેલી
વિકાસની ગુલાબી વાતો વચ્ચે,  આ પાણીમાં ડૂબતી તસવીર જુઓ, દર વર્ષે એ જ હાડમારી,  શું આ જ છે પ્રજાની તકદીર જુઓ! ​હ્રદયમાં આક્રોશનો ઉકળાટ છે,  છતાં પણ હોઠો પર મૌન છે, વાયદાઓ કરતી સરકારો સામે,  હેરાન થતો આ અમીર જુઓ! –“પાંધી સર” ​અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતાં પાણી […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન તથા જાહેર જીવનની ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રા નિમિત્તે સાવરકુંડલા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ અને હજારો પ્રજ્વલિત દીવડાઓના પ્રકાશ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને આધ્યાત્મિકતાથી ઝળહળી ઊઠ્યું હતું. ​આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ Continue Reading
અમરેલી
ભારતીય માનક બ્યુરો (BIS)ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાજુલા સ્થિત ‘ગુજરાત કોલા કંપની’ ખાતે ઇન્ડસ્ટ્રી વિઝિટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BIS ઓફિસર અભિનવ સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ​મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ઔદ્યોગિક વ્યવસ્થાપન તેમજ ગુણવત્તા અને સલામતી ક્ષેત્રે ભારતીય માનકોના મહત્વ Continue Reading
અમરેલી
​અમરેલી ખાતે GUJCOST, DST (ગુજરાત સરકાર) અને નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બાલ ભવન-અમરેલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના ‘નેશનલ સાયન્સ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ​વિષય: “ભારતીય ઊર્જા બાસ્કેટ 2047 – સંભાવનાઓ અને પડકારો” ​આ Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષની જનસેવાને બિરદાવવા તા. ૧૭ સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાના રક્તદાન Continue Reading
અમરેલી
જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી અને આઈ.ટી.આઈ., અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી સ્વરોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. ૧૯.૦૯.૨૦૨૬ (શનિવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે,  તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી પ્રો. ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના નેતૃત્વમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી ખાતે વિઝન ફોર વાઇલ્ડ લાઈફ અને ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી, દેશી વારસાગત બિયારણો તેમજ જંગલી વનસ્પતિના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ‘દેશી અને જંગલી બીજ પ્રદર્શન’ નું સફળતાપૂર્વક Continue Reading
અમરેલી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા રોકડ પુરસ્કાર માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦-૦૮-૨૦૨૬ સુધીની સમયમર્યાદા આપવામાં આવેલ હતી. આ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગયેલ છે. જેથી ઓનલાઈન કરેલ અરજી ફોર્મ શાળાના આચાર્યના સહી-સિક્કા સાથે દિન-૫ (પાંચ દિવસ)માં અત્રેની કચેરી “જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, ગોળ દવાખાનાની […]Continue Reading