રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ માટે સલામતી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ આપવાની સમજ વિકસાવવાનો તથા સલામતી પ્રત્યે સજાગતા વધારવાનો રહ્યો હતો. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી Continue Reading
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા. ૨૭.૦૧.૨૦૨૬ થી તા.૧૫.૦૨.૨૦૨૬ સુધી પોલીસ કર્મચારીઓનું વાર્ષિક ૨૦૨૫ ફાયરિંગ પ્રેક્ટિસ થનાર હોય આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) બી હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બાબરા તાલુકાના Continue Reading
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શનમાં અમરેલી સ્થિત ટી.પી.ગાંધી સ્કૂલ ખાતે ‘બેટી બચાવો’ બેટી પઢાઓ’ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટર આર.બી.એસ.કે સ્ટાફ ડો. કિરણબેન ગેડીયા દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા વિષયક માહિતી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. ઉપરાંત કિશોરીઓની આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. સાથે Continue Reading
જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓ, નલ સે જલ યોજના અન્વયે પૂર્ણ થયેલી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ઉપરાંત જે કામગીરી પ્રગતિ […]Continue Reading
અમરેલી જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખાની “તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા. તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૧૦.૨૦૨૫ થી તા.૩૦.૧૧.૨૦૨૫ સુધીમાં ૨૮૬ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ કરી સામાન Continue Reading


















Recent Comments