Home Articles posted by CITY WATCH NEWS (Page 47)
ભાવનગર
ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીં કૃષિ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનપદ્ધતિ છે. આપરંપરાગત કૃષિ પ્રણાલીમાં દેશી ગાયનું સ્થાન અતિ વિશિષ્ટ અને પવિત્ર માનવામાં આવ્યું છે. વૈદિકસાહિત્યથી લઈને આજની પ્રાકૃતિક કૃષિ સુધી ગાયને માત્ર દૂધ આપનાર પ્રાણી તરીકે નહીં, પરંતુ સંપૂર્ણકૃષિ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.મહાભારતનાં અનુશાસન પર્વમાં ગાયના સદગુણો અને ઉપયોગીતા વિષે વર્ણન Continue Reading
ભાવનગર
ભારતીય વાયુસેના દ્વારા અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીરવાયુ અને પુરૂષો માટે એરમેનની જગ્યાઓમાટે જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે.અગ્નિવીર વાયુની ભરતી માટે ઉમેદવારની જન્મ તારીખ તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૭/૨૦૦૯ અનેએરમેનની ભરતી માટે મેડીકલ આસીસટન્ટ ટ્રેડ(૧૦+૨) માટે તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૧/૨૦૧૦ તેમજમેડીકલ આસીસટન્ટ ટ્રેડ(ડિપ્લોમા/બી.એસ.સી. ફાર્મસી) માટે અવિવાહિત પુરુષો માટે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ‘કોફી વીથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરીઓ ભાગ લે ઉપરાંત Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનની નવી સિરીઝ GJ 14 AT Z  0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા. ૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સાંજે ૦૪ કલાક Continue Reading
અમરેલી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી (આઈ.ટી.આઈ) ખાતે તા. ૩૦ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ સ્કિલ એક્સપો યોજાશે. આ સ્કિલ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કુશળતા વિકાસ અંગે જાગૃત્તિ લાવવાનો, વ્યાવસાયિક અને ટેક્નિકલ શિક્ષણના વિવિધ વિકલ્પો અંગે માહિતી આપવાનો તથા ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો છે.  આ સ્કિલ એક્સપો દરમિયાન આઈ.ટી.આઈ અમરેલી ખાતે ચાલતા વિવિધ ટ્રેડ્સના Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે, સનાતન સંસ્કૃતિના જતન અને હિન્દુ સમાજમાં નૂતન ચેતનાના સંચાર અર્થે સાવરકુંડલાના કબીર ટેકરી (સંત કબીર વસ્તી) ખાતે આગામી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ એક ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. ​આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક Continue Reading
અમરેલી
સાવરકુંડલાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ૭૭ માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય લેવલે ઉજવણી કરવામાં આવી. જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શિંગાળા અને શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ નાકરાણીના હસ્તે આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ​આ તકે વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર, સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર અદભૂત કૃતિઓ Continue Reading