Home Articles posted by CITY WATCH NEWS (Page 48)
અમરેલી
અલ્લાહની બંદગીના પાક મહિનો એટલે રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમોએ એકબીજાને ગળે મળીને મુબારક બાદી પાઠવી હતી. આજે સવારે જુમ્મા મસ્જીદ માંથી સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં જુલુસ ઇદગાહ પર પહોંચ્યું હતું સાદાતે ઇકરામની વિશેષ હાજરી વચ્ચે જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હાફિઝ સાહેબ દ્વારા ઇદ ઉલ ફિત્રની નમાજ અદા […]Continue Reading
અમરેલી
​નવી આ સફરની હવે  શરુઆત થઈ ગઈ, જનતાની સુવિધામાં પણ  કરામત થઈ ગઈ. ​ખુશીઓ લઈને આવી છે.  આ નવીન બસો, સાવરકુંડલાના વિકાસની  આ વાત થઈ ગઈ. –“પાંધી સર”  રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપોને લાંબા રૂટ માટે નવી ૪ અત્યાધુનિક બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસોનું આગમન થતા જ સાવરકુંડલા ડેપોના પ્રાંગણમાં હર્ષોલ્લાસ […]Continue Reading
અમરેલી
​​જવાબદારી ત્યજીને બેઠું છે આ તંત્ર પથ્થર થઈ, બચાવવા જીવ ગાયનો,  જનતા જ આવી સજ્જ થઈ. ​ખુલ્લી ગટર ને તૂટતી દીવાલો  પૂછે છે અહીં સવાલ, ક્યાં સુધી આ ભૂલ બીજાની  કહીને છૂટશે આ તંત્ર અહીં? –“પાંધી સર” સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના પટાંગણમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેશન પરિસરમાં આવેલી ગટર ખુલ્લી હાલતમાં હોવાને […]Continue Reading
અમરેલી
ખુદાઈ તારી દૂર નથી,  જો હું હાથ લંબાવું, પણ તું આપે ને હું લઉં,  એ વાત મને મંજૂર નથી. ​જે લોકહૃદયના સિંહાસને  બેઠા છે જે સદીઓથી, એમને આ દુન્યવી  કાગળના ટુકડા મંજૂર નથી –“પાંધી સર”  વર્તમાન સમયમાં ‘સેફ્રોન બ્રિગેડ’ અને રાજકારણીઓ દ્વારા જે રીતે આધ્યાત્મિક સંતો અને ધાર્મિક સંસ્થાઓને પદ્મ પુરસ્કારો કે અન્ય સરકારી ખિતાબોથી Continue Reading
ભાવનગર
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોન દ્વારા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને જ્ઞાનવર્ધક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને શૈક્ષણિક રીતે અત્યંત ઉપયોગી રહી. વિદ્યાર્થીઓ 16મી તારીખે સાંજે શાળામાંથી ઉત્સાહપૂર્વક નીકળ્યા હતા. 17મી તારીખે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી. મુલાકાતની શરૂઆત મહુડી ખાતે થઈ, જ્યાં Continue Reading
ગુજરાત
સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ ૯ વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, […]Continue Reading
ભાવનગર
ભાવનગર, તા. 19 માર્ચ 2026 ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે ભાવનગર જિલ્લામાં માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા નારી શક્તિના સન્માનના સંવર્ધનના હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19/03/2026 થી 29/03/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ મહત્વના સ્થળોએ માતૃશક્તિ વંદના તથા કુમારિકા પૂજન કાર્યક્રમો Continue Reading
અમરેલી
દામનગર પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.       પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ જાતે ચકલી ઘર બનાવી ચકલી અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો.દામનગર નાં સામાજિક કાર્યકર સંજયભાઈ તન્નાએ આ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપ્યા હતા અને […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર માં સ્વસ્થ વૃદ્ધત્વ  અંતરગત શારીરિક, બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યક્રમ  યોજાયો  શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાતા સ્વસ્થ વૃદ્ધત્વ અંતર્ગત ૫૧મી બેઠક તા:૧૯ માર્ચે સાંજે  બુધસભા હોલમાં યોજાયો.. ઈન્દાબહેન માનભાઇ ભટ્ટનાં વિશેષ સહયોગ પ્રારંભેલ શિબિરમાં શારીરિકમાં જાનવીબેન અંધારિયા દ્વારા ,પ્રાણાયામ,હળવી કસરત,ધ્યાન  ત્યાર બાદ  Continue Reading
ગુજરાત
સુરત માં પક્ષીઓની તરસ છીપાવવા 1500 થી પણ વધુ ચકલી ઘર પાણીના કુંડા અને બર્ડ ફીડર નું વિતરણ કરતી ગ્રીન આર્મી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પક્ષી ઓ માટે શરૂ કરાઇ સેવાની સરવાણી કાળઝાળ ઉનાળાની શરૂઆત થતા જ જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય છે, ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાંથી છીપાવી લે છે, […]Continue Reading