નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમામય પ્રસંગે શાળાના નિવૃત્ત થતા નિષ્ઠાવાન સેવક શ્રી સલીમભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી આયુષ બકરાણીયાના સંચાલન હેઠળ […]Continue Reading


















Recent Comments