Home Articles posted by CITY WATCH NEWS (Page 49)
ભાવનગર
વરતેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી(CSR) અંતર્ગત આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલથી વરતેજ તેમજ આસપાસનાઆશરે ૮ ગામોના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.કેનફિન હોમ્સ લિમિટેડના શાખા મેનેજર શ્રી ચિંતન આચાર્ય તથા CHC સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહાબેન ગોહિલનામાર્ગદર્શન Continue Reading
ભાવનગર
આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીકૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે કુલ રૂ. ૧૩.૫૮ કરોડના ૩૪૦ વિકાસકાર્યોને મંજૂરીઆપવામાં આવી હતી.જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લામાં કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. રવિ પાક જેમ કે ; ડુંગળી, ઘઉં, ચણા, ધાણા અને  ફળફળાદી  રોકડીયા  પાક જેમકે કેરી – ચીકુને ભારે નુકશાન થયું છે. ઉપરાંત જિલ્લા ભરના માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને પણ વ્યાપક નુકશાન થયું છે. […]Continue Reading
અમરેલી
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરતા પ્રતાપ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ  ≠==================  આજ રોજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે એક વિશેષ ‘સંવાદ અને વિચાર વિમર્શ’ Continue Reading
અમરેલી
અમરેલી ખાતે આવેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલમાં ડેફોકેર લેબના સહયોગથી અમરેલી જિલ્લાની પ્રથમ કન્ટેન્ટ ક્રીએટર લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબનું ઉદ્ઘાટન ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી દિશા આપતી આ પહેલને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જીઓ કંપની દ્વારા ડો. કલામ ઇનોવેટીવ […]Continue Reading
અમરેલી
​તપે છે સૂરજ ને ધરા પણ હવે તો આ અગન જેવી લાગે છે, તમારા એક ફોન પર અહીં પક્ષીઓને અમૃતની હેલી જાગે છે. ​ખૂબ સુંદર છે આ ‘ઉડ્ડાન’ માનવતાના આ પવિત્ર આંગણે, કે તરસ્યા જીવો માટે અહીં ખુદ સેવા ચાલીને દ્વારે આવે છે. ​–“પાંધી સર” સમગ્ર રાજ્યની સાથે સાવરકુંડલા શહેરમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત […]Continue Reading
અમરેલી
​ગુંજશે આંગણું ફરી એ કલરવના સાદથી, બાંધશે માળો હવે ચકલી મજાના ભાવથી. ​જીવ માત્ર પ્રત્યે કરુણા એ જ સાચું શિક્ષણ છે, માનવતા મહેકશે અબોલના આશીર્વાદથી. –“પાંધી સર” સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ ગણાતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં ૨૦ માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. Continue Reading
અમરેલી
​”ભલે ફેંકાય પાસાં જૂઠના  આ રંગભૂમિ પર, અમો તો પ્રામાણિકતાની જ  વિરાસત શોધીએ છીએ.” ​”ગયો ક્યાં એ ચકલીનો કલબલાટ ને માણસાઈનો અહેસાસ? હવે તો રાષ્ટ્રપ્રેમમાં ખુદની જ  જાત શોધીએ છીએ.” –“પાંધી સર” ​આજે જ્યારે વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય હેપ્પીનેસ ડે’ અને ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સતત કુદરતી આફતોના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં આવેલ ‘તૌકતે’ વાવાઝોડા પછી ખેડૂતો હજુ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ શક્યા નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪-અને ૨૦૨૫ દરમિયાન થયેલી અતિવૃષ્ટિ અને વારંવારના કમોસમી વરસાદના કારણે […]Continue Reading
અમરેલી
નાના જીવમાં જોઈ લો  જો રામની સૂરત, બદલાઈ જશે આખા જગતની  પછી આવી  ફિતરત. ​કીડીયારું પૂરીને મેળવો  અશ્વમેધનું ફળ, કરુણા જ છે દુનિયામાં  શાંતિની સાચી શરત. –“પાંધી સર” એક તરફ વિશ્ર્વમાં યુધ્ધોન્માદ તેના અંતિમ ચરણના  શિખરે છે. માનવતાના તમામ નિયમો કોરાણે મુકાયા છે ત્યારે ભારત જ  એક એવો દેશ છે જ્યાં વૈષણવજનની ભાવના સાથે Continue Reading