Home Articles posted by CITY WATCH NEWS (Page 49)
અમરેલી
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૭ માં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશ અને અગ્રણી સોહિલ શેખ દ્વારા નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં સોહિલ શેખે પાલિકાની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સરકારની ગ્રાન્ટ હોવા છતાં જનતાને હાલાકી ભોગવવી પડે તે જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. ​ગ્રાન્ટ […]Continue Reading
અમરેલી
સંબંધો એ માત્ર લોહી કે ઓળખાણની કડી નથી, પણ સ્નેહથી સિંચાયેલું એક નાજુક કાચનું વાસણ છે. સફળતાની આંધળી દોડમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે જેને આપણે ‘પોતાના’ માનીએ છીએ, તેમને પણ સતત સમય અને હૂંફની જરૂર હોય છે. આપણે માની લઈએ છીએ કે તેઓ હંમેશા ત્યાં જ રહેશે, પણ લાગણીઓ પણ એક ચોક્કસ સમય […]Continue Reading
અમરેલી
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઈન્ડિયા હેલ્થ લાઈન અમરેલી જિલ્લા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સુગર બીપી ચેકઅપ કેમ્પ ધારી ગળધરા ખોડિયાર મંદિર ખાતે તા.૨૬ સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું  ડો ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ઈન્ડિયા હેલ્થ લાઈન ડો કિરીટભાઇ દેશાણી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ના માર્ગદર્શન હેઠળ અને સંગઠન સર્જન અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે વિધાનસભા વિસ્તારવાર તાલુકા તથા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે સમર્પિત અને સક્રિય કાર્યકરોને જવાબદારી Continue Reading
અમરેલી
સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા ફુલગ્રામ ખાતે સ્વામી શિવાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફુલગ્રામ લાયબ્રેરી નું ભૂમિ પૂજન એવમ સરકારી નોકરી ઓમાં પસંદગી પામેલ  સ્પર્ધામક પરિક્ષાર્થી ઓનું વિશિષ્ટ બહુમાન કરાયું  વઢવાણ પંથક નું ગૌરવ સત્યાગ્રહી શહીદ સ્વામી શ્રી શિવાનંદ એ મહાત્મા ગાંધી  કાકા કાલેલકર વિનોબાજી ભાવે સાથે આઝાદી ની ચળવળ માં સૌરાષ્ટ્ર માટે મહત્વ નું Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ખોડીયાર ચોક વિસ્તારમાં એક રીક્ષા પસાર થતી હતી ત્યાં અચાનક સામેથી એક ગાય આવતાં ગાય સીધી રીક્ષાને અથડાતાં રીક્ષાનો આગલો ફ્રન્ટ કાચના ભૂકકે ભૂકકા બોલી ગયા.!!  રીક્ષા ચાલકને કોઈ ઈજા થઈ નથી એવુ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે આમ રસ્તે રખડતા પશુઓ હવે રીક્ષાને પણ હડફેટમાં લેતા જોવા મળેલ.!!  જો […]Continue Reading
ભાવનગર
દરિયાકાંઠાની સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા તથા જનભાગીદારીનેપ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત વંદે માતરમ્ કોસ્ટલસાયક્લોથોન–૨૦૨૬ના આયોજનને અનુલક્ષીને ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલનાઅધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાયક્લોથોનના ભાવનગર જિલ્લામાંથી પસાર થનારા માર્ગ, Continue Reading