વાતાવરણમાં અચાનક પલટો, આ સુસવાટા પવનના લાવ્યા આભથી વાવડ કમોસમી વરસાદના ઉડી ડમરીઓ ધૂળને ને છવાયો અંધકાર વરસ્યા છાંટા આ વીજળીના ભડાકે ભીંજાઈ ધરા સાવરકુંડલાની આજે, વીજળીના ચમકારે ગાજ્યું ગગન એવું જાણે ગરજે સિંહ ગર્જના કાજે –“પાંધી સર” સાવરકુંડલા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. Continue Reading

















Recent Comments