Home Articles posted by CITY WATCH NEWS (Page 5)
ગુજરાત
મહારાષ્ટ્ર કોપર ગાંવ “આત્મા માલિક” સંસ્થાન પરિચય  જગત ની આઠ મી અજાયબી સમાન ધ્યાન પીઠ કોપરગાંવ મહારાષ્ટ્ર ના સ્થાપક શ્રી જંગલી મહારાજ શ્રી અદભૂત પણે અકર્તાભાવથી સંપૂર્ણ ત્યાગમૂર્તિ સ્વરુપ પ્રગટ જીવન માં જે જે અને જેવા પ્રકારે કામ કરી રહ્યા છે તે જગતની આઠમી અજાયબી સમાન છે આશરે એક હજાર એકરમાં સુવ્યવસ્થિત આયોજન બધ્ધ પુર્ણ […]Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતેશિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષાના મહિમા વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓનેસંવાદસભર અને પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું હતું.ગોહિલવાડની વિરાસત સમાન ગણાતી આ શાળામાં ભાષા, સાહિત્ય અને કેળવણી સંબંધિત સુંદર પ્રસ્તુતિઓરજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ Continue Reading
ભાવનગર
સિહોર તાલુકા વિસ્તારમાં એક પીડિત મહિલાને તેમના પતિ દ્વારા મારપીટ કરી ઘરેથી બહાર કાઢી મૂકવાનીઘટના સામે આવી હતી. માહિતી મુજબ પીડિતા સારવાર માટે એકલા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિતાના પ્રેમલગ્નથયેલા હોવાને કારણે તેમના માતા-પિતા સાથે સંપર્ક ન હતો અને આશ્રય ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.સિહોર સરકારી હોસ્પિટલમાંથી પીડિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા […]Continue Reading
ગુજરાત
·        વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત, ૨૦૪૭ના સ્વપ્નો બતાવતું બજેટ : અમિત ચાવડા ·        ભાજપ શાસિત બીજા રાજ્યોમાં લાડલી  બહેન, મહિલાઓને આર્થીક મદદ, તો ગુજરાતની બહેનો કેમ અળખામણી : અમિત ચાવડા ·        બજેટ આંકડાઓની Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખાની “તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા.  તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૧૨.૨૦૨૫ થી તા.૩૧.૧૨.૨૦૨૫ સુધીમાં ૭૮૬ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ Continue Reading