સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૭ માં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશ અને અગ્રણી સોહિલ શેખ દ્વારા નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં સોહિલ શેખે પાલિકાની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સરકારની ગ્રાન્ટ હોવા છતાં જનતાને હાલાકી ભોગવવી પડે તે જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. ગ્રાન્ટ […]Continue Reading


















Recent Comments