Home Articles posted by CITY WATCH NEWS (Page 53)
અમરેલી
અમરેલીના લાઠી તાલુકાના હાવતડ ગામમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે 77 મો  પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.  શ્રી હાવતડ પ્રાથમિક શાળા ખાતે અમરેલી લોકસભા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તેમજ નવા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ સાંસદ શ્રી દ્વારા કરવામાં આવ્યું. Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ૭૭ માં પ્રજાસતાક પર્વ ની રંગારંગ ઉજવણી દામનગર નગરપાલિકા આયોજિત ૭૭ માં રાષ્ટ્રીય પર્વ એ લોકસભા સાંસદ સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ શાળા પરિવાર નું બેનમૂન આયોજન પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા એ પુરા અદબ થી ત્રિરંગા ને સલામી આપી પ્રજાસતાક પર્વ ની ભવ્ય […]Continue Reading
અમરેલી
ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે અમરેલી જિલ્લાકક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. રાજ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પોલીસ પરેડનું Continue Reading
અમરેલી
લાઠીના રાજવી કવિ કલાપી ની 152 ની જન્મ જયંતી નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર દીપકભાઈ વઘાસિયા ની અધ્યક્ષતામાં  અને અમરેલીના સાહિત્ય પ્રેમી ચંદ્રેશભાઇ ઝિંઝુવાડીયા,ની ઉપસ્થિતિમાં  કવિ કલાપીની ભાવના કાર્યક્રમનું આયોજન  તારીખ 26. 1. 26  ના રાત્રી ના 8:30 કલાકે શ્રી રામકૃષ્ણ ઓડિટેરિયલ હોલમાં કરવામાં આવેલ છે કવિ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ની મુલાકાતે પધારતા દામનગર માર્કંડભાઈ પાઠક ના પુત્રી રત્ન ઝરણાંબેન મૌલિકકુમાર ત્રિવેદી ગાંધીનગર એ દામનગર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ના પ્રસાદ ઘર ની મુલાકાત લીધી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી માદરે વતન માં સાત્વિક નિઃશુલ્ક પ્રસાદ સેવા ને […]Continue Reading