Home Articles posted by CITY WATCH NEWS (Page 6067)
રાષ્ટ્રીય
રાજસ્થાનથી દિલ્હી આવેલા ૪ ધારાસભ્યોમાં રાજેન્દ્ર સિંહ ગુઢા, વાજિબ અલી, સંદીપ કુમાર, લાખન સિંહનો સમાવેશ થાય છે. ચારેય ધારાસભ્યો એક જ ગાડીમાં દિલ્હી પહોંચ્યા છે. જાેકે વાતમાં અહીં પણ ટ્‌વીસ્ટ છે. આ બધા વચ્ચે ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ગુઢાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સદસ્યતા બચાવવા માટેનો કાયદાકીય ઉપાય શોધવા બીજા ધારાસભ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર સવારે ૭ઃ૦૦ વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજના ૬ઃ૩૦ કલાક સુધી ચાલુ રહેશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી, પ્રિયંકા ટિબરેવાલ અને સીપીઆઈ (એમ)ના શ્રીજિબ વિશ્વાસ વચ્ચે જંગ છે. પોલિંગ સેન્ટર્સની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને ૧૩ ઊઇ્‌ ટીમ, ૨૨ સેક્ટર મોબાઈલ, ૯ ૐઇહ્લજી, સર્વિલાન્સ ટીમ, ફ્લાઈંગ […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં જ્યારે નવજાેત સિંહ સિદ્ધુએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામુ આપી દીધું ત્યારે કોંગ્રેસનું બહુચર્ચિત જી-૨૩ ગ્રુપ એક્ટિવ થયું હતું. કપિલ સિબ્બલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ હાઈકમાન સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલે જણાવ્યું કે, અમને ખબર હોવા છતાં ખબર નથી કે પાર્ટી કોણ ચલાવી રહ્યું છે, કોણ લીડ કરી રહ્યું છે. કપિલ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની નજીક જ તેના જળ વિસ્તારને લગભગ સ્પર્શે તેટલે જ દૂર પ્રક્ષેપાસ્ત્રની ચકાસણી કરતાં સમુદ્રમાં જાગેલાં વમળોએ અચાનક જ વિશ્વ રાજકારણમાં વમળો સર્જી દીધાં છે. આપણે આશા રાખીએ કે, આ વમળો ત્યાં જ શમી જાય. નહીં તો છેવટે, પરિસ્થિતિ જાે ‘હાથ બહાર’ જશે તો ફરી એક વખત ‘વ્યાપક યુદ્ધમાં’ વિશ્વ સપડાઈ જશે […]Continue Reading
રાષ્ટ્રીય
એઆરકે ઇટીએફ માટેની ટ્રેડિંગ એરેન્જમેન્ટનો અર્થ તેના અંગે આવતી વિગતો એક દિવસ પછી આવે છે, પરંતુ મંગળવારે એઆરકેકે ૪.૨ ટકા ઘટયો તે જાેતા છેલ્લા સત્રમાં તેમા હજી પણ વધુ ઘટાડો નોંધાયો હોય તેવી સંભાવના વધારે છે. હવે જાે કંપની દ્વારા ટેસ્લાના ૨૭ કરોડ ડોલરથી પણ વધારે મૂલ્યના શેરો વેચવામાં આવ્યા હોય તો પણ ડેઇલી ટ્રેડિંગ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર અમેરિકાના નોર્ધન પેસેફિક કોસ્ટ અને પેસિફિક કોસ્ટ ઓફ એશિયાના દરિયાકાંઠે આવેલા સ્થળોને પ્રમાણમાં ઓછી અસર થશે. આ અભ્યાસમાં વિવિધ પરિબળોને કારણે વિવિધ સ્થિતિઓ કલ્પવામાં આવી છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિમાં દોઢ ડિગ્રી તાપમાન વધવાને પગલે ૨૧૦૦ સુધીમાં જળસપાટીઓ ૧૦૦ ગણી વધી શકે છે. તો તેનાથી સામા છેડે એવી પણ સ્થિતિ પણ સર્જાઇ શકે છે […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું ર્નિણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. કેપ્ટન અમરિન્દરે બુધવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમની ભાજપમાં જાેડાવાની અટકળોએ જાેર પકડયું છે. જાેકે, અમરિન્દર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ અમિત શાહ […]Continue Reading
રાષ્ટ્રીય
ગ્રીન એક્સપ્રેસ વે માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. દિલ્હીથી વડોદરા વિભાગ માટે ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તાર માટે જમીન સંપાદન કામગીરી એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.તદુપરાંત એક્સપ્રેસવેની બંને બાજુ એટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે કે ભવિષ્યમાં તેને ૧૨ લેન સુધી વધારી શકાય.હાલના તબક્કે જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે જાેતાં […]Continue Reading
અમરેલી
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની જનહિતકારી યોજનાઓના સુચારું અમલીક૨ણ તેમજ જિલ્લાની સંબંધિત કચેરી દ્વારા કરવામાં આવેલી કામગી૨ીની સમીક્ષાના કરવાના હેતુથી અમરેલીના સાંસદ શ્રી ના૨ણભાઈ કાછડીયાના અધ્યક્ષતામાં અને અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ કો ઓર્ડીનેશન મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં Continue Reading
અમરેલી
સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદના લીધેખેતી પાકોને થયેલ નુકશાન અંગે સવેૅ કરાવી વળતર ચૂકવવા સરકારશ્રીમાં રજૂઆત કરતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અમરેલી સંસદીય મત વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકશાનનો સત્વરે સવેૅ કરાવી વળતર ચૂકવવા બાબતે અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ […]Continue Reading