Home Articles posted by CITY WATCH NEWS (Page 6068)
રાષ્ટ્રીય
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ આરોપીઓ પૈકી પ્રત્યેકને રુ. ૨.૫૦ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે તેના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ અને અન્ય બે જણ પી.પી. બત્રા અને અનુપ સિંઘ એમ પ્રત્યેકને સાત-સાત વર્ષની કેદની સજા અને રુ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. છેલ્લી કેટલીય રાત્રિઓ દરમ્યાન ખુબ વિચાર્યા બાદ હું એવા નિષ્કર્ષ ઉપર […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. શંકાસ્પદ સોદામાં લાંચ અપાઇ હતી કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે એક ફ્રેન્ચ જજની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જાે કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જે ખોટા […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રથમ લોજિસ્ટિક અહેવાલ ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ યાદી જાહેર કરવામાંઆવી ન હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, ઓડિશા સાતમા, કર્ણાટક આઠમા, આંધ્ર પ્રદેશ નવમા અને તેલંગણા દસમાં ક્રમે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૫મા, રાજસ્થાન ૧૬મા, મધ્ય પ્રદેશ ૧૭મા, ગોવા ૧૮મા, બિહાર ૧૯મા, હિમાચલ પ્રદેશ […]Continue Reading
રાષ્ટ્રીય
વરસાદના લીધે ચેન્નાઈના મોટાભાગના રસ્તા અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ હતી. તેના લીધે તે બંધ રહી હતી. ટ્રાફિક ડાઇવર્ઝન જારી હતુ અને રોડ યુઝર્સે ઘણી તકલીફોનો સામનો કરવો પડયો હતો. અદામ્બકમમાં તો ભારે વરસાદના લીધે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા પોલીસ સ્ટેશન કામચલાઉ ધોરણે બીજે ખસેડવું પડયું હતું. સ્ટાલિને ૧૫ કોર્પોરેટ ઝોનમાં રાહત કાર્યની દેખરેખ રાખવા […]Continue Reading
રાષ્ટ્રીય
માનવ અધિકાર કાર્યકરોને શંકા છે કે ખરાબ રેકોર્ડવાળા નેતાઓને બોલાવવામાં આવતા સંમેલનની વિશ્વસનીયતા ભયમાં મૂકાઈ શકે છે. તેની સાથે એમ પણ કહેવાય છે કે આ સંમેલન ચીન અને તેના સહયોગીઓ સામેનો એક મોરચો છે. પ્રોજેક્ટ ઓન મિડલ ઇસ્ટ ડેમોક્રેસીની શોધના ડિરેક્ટર એમી હોર્થોન કહે છે કે સ્પષ્ટ છે કે ચીનને ટક્કર આપવાની રણનીતિના પગલે તેના […]Continue Reading
અમરેલી
ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૧૮૦૧૭ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી  […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે Continue Reading
અમરેલી
અમરેલી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાએ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને લક્ષમાં રાખીને ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ, પીપાવાવ શિપયાર્ડ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટ, અગત્યના પાવર હાઉસ, મોટા ડેમો અને જેટીઓ જેવા Continue Reading
અમરેલી
અમરેલી લોહાણા સમાજ આયોજિત ‘પ્રાણ પ્રતિષ્ઠા અને વિષ્ણુયાગ મહોત્સવ’ પ્રસંગે આજરોજ પ્રથમ દિવસે યોજાયેલ શોભાયાત્રા માં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી, તાલુકા મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા , હાર્દિકભાઈ સેંજલીયા અને વેપારી અગ્રણીઓ હાજરી આપી શોભાયાત્રા નું પુષ્પ્ાવર્ષા Continue Reading
અમરેલી
નુતનવર્ષ નિમિતે અમરેલી જિલ્લા /તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં વિપ્ાક્ષી નેતા શ્રી પ્ારેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઈ દુધાત, મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ્ા પ્ાંડ્યા સહિતના Continue Reading