પ્રિયંકા બહાર ફરવા જવા માટે ના કહી દીધી હતી. જેને લઇને આવેશમાં આવી ગયેલા પ્રેમી અજીત માછીએ પ્રિયંકાની માતાને ઢીક મુકીનો માર મારવા લાગ્યો હતો. માતાને બચાવવા જતા અજીતે તેના હાથમાં રાખેલા સળિયાથી પ્રિયંકાના માથાના ભાગે જાેરદાર ફટકો મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી અજીત માછી ઘરના પાછળના રસ્તાથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને […]Continue Reading
















Recent Comments