Home Articles posted by CITY WATCH NEWS (Page 6069)
અમરેલી
ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્‍કૂલ ઘ્‍વારા દોડ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા 100 મી., ર00 મી. તથા 400 મી.દોડનું આયોજન કરવામાં આવેલ હતું. ધોરણ 6થી 1રનાં 1પ0 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્‍પર્ધાના મુખ્‍ય મહેમાન તરીકે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા તેમજ પ્રદેશ કક્ષાએ ર8 વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરનાર લાઠી તાલુકાના વતની ઝવેરભાઈ રંઘોળીયા કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્‍ય ઠુંમરની કાર્યશૈલીથી નારાજ થઈને ગાંધીનગર ખાતે નવી દિલ્‍હીના મુખ્‍યમંત્રી મનિષ સિસોદીયાની ઉપસ્‍થિતિમાં “આપ”માં જોડાયા છે.Continue Reading
અમરેલી
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ ગંભીર પ્રકારના ગુન્‍હાના આરોપીને સત્વરે ઝડપી પાડવા તથા તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી શ્રી ના.પો.અધિ. શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન મુજબ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.બી.દેસાઇ નાઓએ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૫૩૨૧૦૬૪૩/૨૦૨૧ IPC કલમ-૩૭૬,૩૨૮ મુજબના Continue Reading