આઝાદીના ૭પ વર્ષ પછી દેશની અર્થ વ્યવસ્થા સુધારવા અલગ સહકાર મંત્રાલયની રચનાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનર્ભરિ બનવા સેવલ સ્વપ્ન અને સુચનનેદેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ અને દેશનાઆર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાને કોઈ રોકી શકે તેમ નથી તેમ દેશનીરાજધાની દિલ્હી મુકામે યોજાયેલ દેશના સર્વપ્રથમ રાષ્ટ્રિય સહકાર સંમેલનને Continue Reading
શ્રી સતનામ વણકર સહકારી સોસાયટીએ તૈયાર કરેલ હાથ વણાટ શાલ સહકારની દરેક પ્રવૃતિઓ રોજગારી અને આત્મનર્ભરિતા તરફ દોરી જાય છે તેમા હસ્ત કલા–કારીગરી મોખરે છે. અમરેલી જીલ્લાના નાનકડા ગામમાં કાર્યરત શ્રી સતનામ વણકર સહકારી સોસાયટી દ્રારા તૈયાર કરવામાં આવેલ હાથવણાટની નમુનેદાર શાલ થી દિલ્હી ખાતે પ્રથમ યોજાયેલ સહકાર સંમેલનમાં ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનું સન્માન કરવામાં […]Continue Reading
સરંભડા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની સમગ્ર ટીમ દ્રારા ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો, જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, શરદભાઈ ધાનાણી, હંસાબેન જોષી, સંદીપભાઈ પંડયા, વીપુલભાઈ પોંકીયા, પ્રવીણભાઈ કમાણી, સાર્દુળભાઈ આહીર, નાથાભાઈ ડેર, કાળુભાઈ ગોહીલ, રવજીભાઈ મકવાણા, રમેશભાઈ ગોહીલ, નારણભાઈ મકવાણા, દેવરાજભાઈ બાબરીયા, મોનીલભાઈ Continue Reading
કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામે અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન સતય્મ્ મકાણી દ્રારા કોવિડ–૧૯ ન્યાયયાત્રા કોરોના કાળમાં મૃત્યુ પામેલ સ્વજનનો મૃત્યુ પામેલા મૃતકના પરીવારને મળવાપાત્ર સહાયના ફોર્મ ભરાવેલ હતા. આ તકે ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, ધમેન્દ્રભાઈ પાનસુરીયા, હાર્દિક સોજીત્રા, ચંદુભાઈ ગોંડલીયા, ધીરૂભાઈ Continue Reading

















Recent Comments