ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાં આરોગ્યતંત્રમાં દોડધામ થઈ ગઈ છે. લંડનથી ૧૪ ડિસેમ્બરે સેક્ટર-૧માં આવેલા પરિવારના ૧૫ વર્ષીય કિશોરને પાંચ દિવસ બાદ શરદી-ખાંસી થતાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો. એમાં તેનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિશોર પોઝિટિવ આવતાં જ તેના સંપર્કમાં આવેલી પાંચ વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા. તેનાં સેમ્પલ Continue Reading


















Recent Comments