Home Articles posted by CITY WATCH NEWS (Page 6071)
અમરેલી
કુંકાવાવમાં સરપંચ પદે નિવૃત ફોજી સંજય લાખાણી અને તેની પેનલનો ભવ્‍ય વિજય થતાં કુંકાવાવમાં કયારેય નીકળી ના હોય તેવી ઐતિહાસિક વિજય રેલી શહેરમાં નીકળી હતી. અને તમામ સમાજના લોકોએ ખરા દિલથી સ્‍વીકારતા વિજયના વધામણા કર્યા હતા. જયારે કુંકાવાવમાં રાજકીય નિષ્‍ણાંતોના અનુમાન ખોટા ઠર્યા હતા અને અનેક રાજકારણના મહારથીની કારમી હાર અને નવા નિશાળીયાની જીતના ચોંકાવનારા […]Continue Reading
અમરેલી
લીલીયા ગ્રામ પંચાયત સરપંચપદની ચૂંટણીને લઈ શહેરમાં જુદી જુદી ત્રણ પેનલ મેદાનમાં ઉતરી ચૂંટણી લડી રહી હતી. જેમાં તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં આવી સરપંચ પદની ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા જીવનભાઈ વોરાનો 479 મતોથી ભનુભાઈ ડાભી સામે વિજય થયેલ હતો. ત્રિપાંખીયા જંગમાં જીવનભાઈ વોરાનીપેનલના 7 સદસ્‍યો ભનુભાઈ ડાભી પેનલના પ સદસ્‍યો અને બાબુભાઈ ધામતની પેનલના […]Continue Reading
બોલિવૂડ
તમન્ના ભાટિયાનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ સંતોષ અને માતાનું નામ રજની ભાટિયા છે. તમન્નાના પિતા મોટા હીરાના વેપારી છે. તમન્નાએ શરૂઆતનું શિક્ષણ માણક જી કૂપર એજ્યુકેશનલ ટ્રસ્ટ સ્કૂલ જુહુમાં લીધુ હતુ. તમન્નાએ અભિજીત સાવંતના આલ્બમ સોંગ ‘લફજાે મેં’માં પણ કામ કર્યું છે જે વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયો હતો. […]Continue Reading
બોલિવૂડ
હાલમાં સારા તેની ફિલ્મની તૈયારી કરી રહી છે કારણ કે અતરંગી રે ૨૪ ડિસેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સારા સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની […]Continue Reading
બોલિવૂડ
અભિનેતા ગોવિંદાનો જન્મદિવસ છે પરંતુ તેના ચાહકોએ એક દિવસ અગાઉ જ એરપોર્ટ પર તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા સાથે જાેવા મળી રહ્યા છે. સાથે જ આસપાસ તેમના ચાહકોની ભીડ જાેવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોવિંદા […]Continue Reading