કરિશ્મા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહી તેટલી પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. કરિશ્માનું નામ બોલીવુડ એક્ટર ઉપેન પટેલ સાથે પણ જાેડાઈ ચુક્યું છે. બંને પહેલીવાર બિગ બોસની આઠમી સિઝનમાં મળ્યા હતા. જ્યાં બંનેનો રોમાન્સ ચર્ચાનો વિષય બન્યો હતો. શો છોડ્યા બાદ પણ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. ૨૦૧૬માં બંનેનું બ્રેકઅપ થઈ […]Continue Reading
















Recent Comments