અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સારી કામગીરી જાેવા મળી હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધુમામાં ગ્રીનસિટી ક્રિષ્ણા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. ફાર્મ હાઉસમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૩ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ફાર્મ હાઉસમાં તીનપત્તી રમતાં જુગારીઓની અંગજડતી તથા દાવ પર લગાવેલા મળીને કુલ રૂ. ૭.૭૫ લાખ મળી આવ્યા હતા. મુખ્ય […]Continue Reading

















Recent Comments