Home Articles posted by CITY WATCH NEWS (Page 6076)
ભાવનગર
.વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારાલીડરશીપ ડેવલપમેન્ટ વર્કશોપ યોજાયા            વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત પ્રાંત યુથ વીંગના માર્ગદર્શનમાં કોલેજ યુથ માટે રાજ્યભરમાં લીડરશીપ વર્કશોપ યોજાય રહ્યાં છે. એ અંતર્ગત પાલિતાણા શાખા દ્વારા તા.25, 26 સપ્ટેમ્બર દરમિયાન શ્રી એલ. પી. સવાણી સતુઆબાબા બીસીએ કોલેજ અને શ્રીમતી પી. એન. આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં […]Continue Reading
ભાવનગર
ભાવનગરના એક અનોખા ડોક્ટરે કોરોના રસીકરણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પોતાની કારને જ રથમાં ફેરવી નાખી છે. આ કાર પર કોરોના રસીકરણ વિશે જાગૃતિ લાવતાં સૂત્રો ચિપકાવીને તેઓ અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે. અને હજી તેમની આ પ્રવૃત્તિ સતત ચાલું છે. ભાવનગરના આ વ્યક્તિનું નામ ડૉ.અજયસિંહ જાડેજા છે. […]Continue Reading
અમરેલી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત અમરેલી શહેરમાં જુદા – જુદા વિસ્તારમાં કુલ -૧૩ શાળાઓ આવેલી છે . જેમાં અભ્યાસ કરતા કુલ ૨૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરે છે . હાલમાં નવા નિમાયેલ ચેરમેનશ્રી તુષાર જોષીનાં પ્રયત્નોથી આ ૧૩ શાળામાં કુલ -૨૩૦૦ વિદ્યાર્થીઓ પૈકી હાલ ધો .૬ થી ૮ માં પ્રત્યક્ષ […]Continue Reading
ભાવનગર
ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. માનભાઈ ભટ્ટને ભાવાંજલિરૂપેશિશુવિહાર સંસ્થાગાન નું લોકાર્પણ પૂ.મોરારીબાપુના વરદ્દ હસ્તે યોજાયું.કવિ વિનોદ જોશી સ્વરકાર મૂકેશ જોધવાની કંઠ અન્વેષા દત્તા સરસ્વતી સાધકો દ્વારા સ્વરબદ્ધ કરાયેલ સંસ્થાગીત નું પૂજ્ય બાપુ ના વરદહસ્તે લોકાર્પણ કરાયું હતુંContinue Reading