સ્નેહા ઉલ્લાલનો જન્મ ૧૮ ડિસેમ્બરે ઓમાન, મસ્કતમાં થયો હતો. તેના પિતા મેંગલોરના રહેવાસી હતા. તેમની માતા સિંધી પરિવારની હતી. તેમનું શાળાકીય શિક્ષણ ઓમાનમાં જ થયું હતું. શાળા પૂર્ણ થયા બાદ તેની માતા તેની સાથે મુંબઈ આવી ગઈ. અહીં આવ્યા બાદ સ્નેહાએ આગળનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારપછી અભિનય ક્ષેત્રે તેને હાથ આગળ વધ્યો અને ધીરે ધીરે […]Continue Reading


















Recent Comments