બાબરા તાલુકા માં ઝેર મુક્ત જીવન જીવામૃત ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક કૃષિ જીરો બજેટ કૃષિ શિબિર યોજાય બાબરા તાલુકા ના વાંડલીયા ગામે ખેડૂત દુલાભાઈ પરષોત્તમભાઈ સોજીત્રા ની વાડીમાં પ્રાકૃતિક ખેતી નો સેમિનાર યોજાયોવક્તા શ્રી ભરતભાઈ નારોલા કાળુભાઇ હુમલ અને હસમુખભાઈ માંગરોળિયા, ભરતભાઇ ચોવટિયા, પરેશભાઈ કુંભાણી, તુલશીભાઈ ગાજીપરા,રવજીભાઈ વિરમગામાં, સહિત ના કૃષિકારો ની Continue Reading
જાણીતા ડાયમંડ કિંગ રિવરમેન સવજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પાંચ વિશાળ જળાશયો નિર્માણ કર્યા જે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે ઉપકારક બની રહ્યા છે ત્યારે જળકુંભી ના વિકરાળ વેલા ઓ વિનાશ કારી બને તે પહેલાં જળ શુદ્ધિ અભિયાન શરૂ કર્યું જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ ઓ મંદિર બાંધવા સમાંતર દરેક શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રથો […]Continue Reading
ઉમરાળા ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને ઓક્સિજન પ્લાન અર્પણ કરતા દાતા શ્રી ઓ બ્ર.પ.પૂ. સશુરુદેવ સ્વામીથી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત વિનામૂલ્ય સેવા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીમ્બિ ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ Continue Reading
કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીની હાંકલ તા. ૧૯/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી ધારી ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગ માં ધારી તાલુકા […]Continue Reading
આગામી 11મી ઓક્ટોબરના રોજ ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા આ દિવસને” શિક્ષક ભાવવંદના દિવસ “તરીકે ઉજવણી કરવામાં આવશે. શીખવે તે શિક્ષકની વ્યાખ્યામાં આવતાં કોઈપણ શિક્ષકો પ્રવૃત કે નિવૃતની પણ શિક્ષક ભાવવંદના કરીને શિક્ષકસન્માનથી રાષ્ટ્રનિર્માણમાં આહુતિ આપવાનું સમર્પિત કાર્ય થશે. રાજ્યભરના 61 શિક્ષકોનુ સન્માનપુજન કરાશે.શિક્ષણના સાર્વત્રિક રીતે થઈ રહેલાં ઊર્ધ્વમૂલન પછી Continue Reading
કોરોના હવે ખતમ થવા તરફ જઈ રહ્યો છે તે સાથે દેશ ભરમાં સરકાર દ્વારા વેક્સિન આપવાનું અભિયાન જાેર શોરથી ચાલી રહ્યું છે. જ્યારે કે વિશ્વના કેટલાક દિવસો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. દેશમાં કોરોના કેસો નહીવત રહેતા સરકારે દેશભરમાં મોટાભાગના બિઝનેસ ક્ષેત્રો સહિતના આમ પ્રજા સાથે જાેડાયેલા તમામ પ્રકારના ધાર્મિક સામાજિક સહિતના વિવિધ કાર્યક્રમો […]Continue Reading
આલિયા તાજેતરમાં જ તેના નવા ઘરનું કામ જાેવા મુંબઈ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આલિયા રણબીર સાથે ત્યાં રહી શકે છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જાેવા મળશે.રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ખુબ […]Continue Reading
અભિનેત્રી અનન્યા પાંડે વધુ એક ફિલ્મ કરી રહી છે. ત્રણ મિત્રોની કહાની ધરાવતી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં અનન્યા સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગોૈરવ મુખ્ય ભુમિકામાં છે. જાેયા અખ્તર, અર્જુન વરૈન સિંહ અને રીમા કાગતી દ્વારા લિખીત આ ફિલ્મનું નિર્દેશન અર્જુન વરૈન સિંહ કરશે. તેની આ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ છે. જાેયા અખ્તરની ગલી […]Continue Reading
અભિનેતા ઇશાન ખટ્ટર છેલ્લે ખાલીપીલી નામની ફિલ્મમાં જાેવા મળ્યા પછી હવે ઇશાને નવી ફિલ્મનું શુટીંગ શરૂ કર્યુ છે. તે વોર ફિલ્મ ‘પિપ્પા’માં કામ કરી રહ્યો છે. શૂટિંગ શરૂ કર્યું છે. રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મનું શુટીગ અમૃતસરથી શરૂ થયું હતું. ફિલ્મમાં ઇશાન બ્રિગેડીયર બલરામસિંહ મહેતાનું પાત્ર ભજવી રહ્યો છે. તેની […]Continue Reading

















Recent Comments