Home Articles posted by CITY WATCH NEWS (Page 6076)
અમરેલી
અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ મતદાન બુથ પર ફરજ બજાવી રહ્યાં છે. અત્યારસુધીમાં 9.13 ટકા મતદાન થયું છે તંત્ર દ્વારા દરેક બુથ પર સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને સંવેદનશીલ બુથ પર વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે રીઝર્વ […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરનાં વિકાસકામોને વેગવંતા બનાવવા સ્‍થાનિક સ્‍ત્રોતની આવક એકમાત્ર વેરા તેમજ ભાડાની બાકી રકમ રૂા. 8 કરોડ વસુલવા અમરેલી પાલિકા ઘ્‍વારા બાકીદારો ઉપર તવાઈ લાદવા આકરા પગલા ભરવામાં આવી રહેલ છે. બાકીદારોને નોટીસો આપવા છતાં પણ બાકી રકમ ભરપાઈ કરવાની દરકાર નહી રાખનારા આસામીઓની મિલ્‍કત સીલ કરવી, જપ્‍તી કરવી તેમજ નળજોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાયેલ […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાનાં થોરખાણ મુકામે અબોલ પશુઓ પર અત્‍યાચાર કરી ત્રણ જેટલા આખલાને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા અમરેલી જિલ્‍લા પ્રાણી અત્‍યારચાર નિવારણ સોસાયટીનાં મૌલિકભાઈ તેરૈયા તેમજ વન વિભાગ બાબરાનાં કર્મચારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ તાલુકાનાં વાંડળીયા ગામની સીમમાં એક અબોલ પશુ આખલાને ક્રુરતાપૂર્વક માર મારી […]Continue Reading
ધર્મ દર્શન
તા-19-12-2021 થી તા-25-12-2021 સુધીનું રાશીફળ. મેષ :-ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ બુધ ની રાશિમાં રહેતા કુળદેવીને લગતા કાર્યો, ધર્મકાર્યો થાય, પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરી શકો, ભાગ્યસ્થાનમા સૂર્યનું ગોચર-ભ્રમણ રહેતા વડીલોથી ભાગ્યોદયની તક ઊભી થઈ શકે.બહેનો :- ભાઈ-ભાંડુના દરેક કાર્યમાં સાથ-સહકાર આપવો પડે. વૃષભ :- બીજા સ્થાનમા ચંદ્ર આવક પરિવાર અને આવકવૃદ્ધિ માટે સારો Continue Reading
બોલિવૂડ
મુંબઈમાં ઁફઇ ખાતે ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટની ખાસ વાત એ છે કે ૮૩ની આખી ટીમ સાથે ૧૯૮૩ વર્લ્‌ડ કપ જીતનાર તમામ ક્રિકેટર્સ સામેલ થવાના છે. જેના કારણે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ૮૩નું પ્રીમિયર કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઘણી પસંદ કરવામાં આવી […]Continue Reading