Home Articles posted by CITY WATCH NEWS (Page 6083)
અમરેલી
આ મીટીંગમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મંત્રી શ્રી સુરેશભાઈ કોટડીયા, જિ.પ્ાં.પૂર્વ પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી ઉપસ્થિત રહયાતા. ૧૮/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી બગસરા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન Continue Reading
અમરેલી
કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરોએ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા ઈચ્છા વ્યકત કરીતા. ૧૯/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી ખાંભા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું. આ મીટીંગ માં ખાંભા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની […]Continue Reading
અમરેલી
અમરેલી જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા તેમજ રેશનકાર્ડ માટેના કોમ્પ્યુટર તદન બેકાર તેમજ વર્ષો જુના હોય જે ચાલુ કામમાં બંધ થઈ જતા હોય જેના કારણે લોકોને આખો દીવસ ખુબ જ હાલાકી ભોગવી પડી રહી છે, મજુર લોકોને આખો દીવસ કામ ધંધો અને રોજગારીમાં રજા રાખવી પડે છે, અને વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પર ફીંગર […]Continue Reading
અમરેલી
અમરેલી જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા તેમજ રેશનકાર્ડ માટેના કોમ્પ્યુટર તદન બેકાર તેમજ વર્ષો જુના હોય જે ચાલુ કામમાં બંધ થઈ જતા હોય જેના કારણે લોકોને આખો દીવસ ખુબ જ હાલાકી ભોગવી પડી રહી છે, મજુર લોકોને આખો દીવસ કામ ધંધો અને રોજગારીમાં રજા રાખવી પડે છે, અને વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પર ફીંગર […]Continue Reading
અમરેલી
દામનગર ના ધામેલ અને શાખપુર ગામે આજ રોજ અંત્યોદય ના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની જન્મ જ્યંતી તારીખ ૨૫/૯/૨૧ ના રોજ ધામેલ તાલુકા પંચાયત સીટ તેમજ શાખપુર તાલુકા પંચાયત સીટ દ્વારા  ભાજપ પરિવાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત સભ્ય કારોબારી ચેરમેન નરેશભાઈ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અંત્યોદય યોજના ના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર અને રિવર ફંટ ઉપર અમરેલી જિલ્લા સફાઈ કામદાર સેલ દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવી પંડિત દિનદયાલ ઉપાધ્યય ની જન્મ જ્યંતી ઉજવી હતીપ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠનકર્તા એકાત્મ માનવવાદ તથા અંત્યોદયના પ્રણેતા અને પથ પ્રદર્શક પંડિત […]Continue Reading
અમરેલી
લાઠી શહેર માં પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપ ટિમ દ્વારા શહેર માં પંડિત દિનદયાલ ઉપાધ્યય ના જન્મ દીને સ્વચ્છતા અભિયાન ચલાવાયું આજ રોજ પંડિત દીનદયાલ ની જન્મજયંતિ નિમિતે લાઠી ભાજપ શહેર દ્વારા સવારે ભીડભજન મહાદેવ ના મંદિરે સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિ અર્પણ નૉ કાર્યકમ યોજાયેલ જેમાં ભાજપ ના તમામ હોદ્દેદારો કાર્યકરો તેમજ નગર પાલિકા ના […]Continue Reading
અમરેલી
પંચાયત વિભાગના તા.૦૮/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ (કાર્યો) નિયમો-૧૯૯૮ રદ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો રદ કરવામાં આવેલ છે. પંચાયત વિભાગના પત્ર ક્રમાંક. PSR/૧૨૯૪/૭૦૬/ખ તા.૨૧/૦૯/૨૦૨૧ થી જિલ્લા પંચાયત સેવા Continue Reading
અમરેલી
દામનગર ના છભાડીયા સેવા સહકારી મંડળી ની ૭૨ મી સાધારણ સભા મળી  આજ રોજ તા૨૪/૯/૨૧  ને સોમવારે સમય સાંજ ના ૫-૦૦  શ્રી છભાડીયા સેવા સહકારી મંડળી લિમિટેડ ની ૭૨  મી વાર્ષિક સાધારણ સભા છભાડીયા મુકામે મંડળીની નવી ઓફિસમાં મળે તેમાં મંડળીના મંત્રી શ્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળીના વાર્ષિક હિસાબો રજુ કરેલ નફાની ફાળવણી વિગેરે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જુના કચેરી કમ્પાઉન્ડ માંથી મોટા ભાગ ની કચેરી ઓ શહેર થી બહાર ના દાર્શનિક ભાગે સ્વર્ણિમ યોજના અંતર્ગત સ્થળાંતર થઈ જતા જુના કચેરી કમ્પાઉન્ડ સરકારી ક્વાર્ટર રેઢું પડ દલા તરવાડી ની માફક જે હાથ લાગ્યું તે ઉપાડી જતા ઉપદ્રવી ઓ દામનગર ગાયકવાડ મહાલકારી કચેરી માં ડેપ્યુટી ઓફ પોલીસ તિજોરી રેવન્યુ જ્યૂડી કોર્ટ […]Continue Reading