Home Articles posted by CITY WATCH NEWS (Page 6084)
ભાવનગર
ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે તેને વાસ્તવમાં સાકાર કરવાં માટે ખેડૂતો વિવિધ કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોના ઉપયોગ દ્વારા પોતાની કૃષિ આવકમાં વધારો કરી શકે તે માટે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ ગુજરાતના આણંદ ખાતે યોજાઈ હતી. તે અંતર્ગત ભાવનગરના મોતી બાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન […]Continue Reading
બોલિવૂડ
આ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ચાહકોને મુન્ની અને જન્નતની આ જાેડી ખુબ પસંદ આવી રહી છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે.ઉટ્ઠઙ્મઙ્મટ્ઠર ઉટ્ઠઙ્મઙ્મટ્ઠર સોંગ ૧૩ ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ સોંગમાં જન્નતનો લુક અને સ્ટાઈલ જાેવા લાયક છે. […]Continue Reading
બોલિવૂડ
‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ની વાત કરીએ તો, તે ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અંગ્રેજી સિવાય તેને હિન્દી, તમિલ, તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તે જ સમયે, આ ફિલ્મ આજે એટલે કે ૧૭ ડિસેમ્બરે અમેરિકામાં રિલીઝ થશે.માર્વેલની ફિલ્મ ‘સ્પાઈડર મેન નો વે હોમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે હોબાળો […]Continue Reading
બોલિવૂડ
લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’નું પાત્ર ભજવનાર ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલા પોતાનું ઘર ખરીદ્યું છે. તેમનું આ ઘર ખૂબ જ સુંદર છે. અભિનેત્રીએ જાતે જ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. તાજેતરમાં, તેણે તેની યુટ્યુબ ચેનલ પર તેના ઘરની અંદરનો ભાગ બતાવ્યો હતો. તેમના ઘરનું ઈન્ટિરિયર જાેઈને ફેન્સ આશ્ચર્યચકિત […]Continue Reading
બોલિવૂડ
હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત ‘દિલબારો’ આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત ‘કતીયા કરું’થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ ‘૧૨૭ અવર્સ’માં પણ ગીત ગાયું છે.હર્ષદીપ કૌરનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ દિલ્હીમાં થયો […]Continue Reading
ગુજરાત
સરકારે બજેટમાં બેંકો અને વીમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે. સરકારે બેંકોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકારે શિયાળું સત્રમાં બેકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેકિંગ કંપનીઝમાં સુધારો કરવા જઈ રહી છે. સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમણે બેંકના ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને ૭૦થી ૯૫ ટકા સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત […]Continue Reading
ગુજરાત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખેલ મેદાનમાં કરવામાં આવ્યું હતું. હવે તેઓ ઓલ ઇન્ડિયા એથ્લેટીકસ રમવા માટે મેંગ્લોર જશે. નોંધનીય છે કે વિશાલ મકવાણા ‘ખેલો ઇન્ડિયા’ના ગોલ્ડ મેડાલિસ્ટ છે; જુનિયર નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. વિશાલ મકવાણાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમણે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટીમ પસંદગીમાં દસ હજાર મીટર દોડમાં પ્રથમ આવવાની […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં રોડ-રસ્તાના રિસરફેસની કામગીરી ચાલી રહી છે. તે અંગે ખુદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ફોટા ફીટ કરી અને માહિતી સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. જાેકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોડ રસ્તા મામલે ફરી એક વાર ફટકાર લગાવતા કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કારણે બજેટ ખોરવાયું છે. બજેટને ધ્યાનમાં રાખી રોડ રસ્તાની […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ વેરિયન્ટ ગામડામાં પણ પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં ૬ દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતા સાસુ વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ બન્નેમાંથી […]Continue Reading
ગુજરાત
દાદરા નગર હવેલીના અથાલ ગામે મેઈન રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતા એને બચાવવાના ચકકરમાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી એની પાછળ દાદરાથી બોરીગામ તરફ જાન લઈને જતી બસ અથડાતા અકસ્માત થયો હતો. જેમા ૧૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતા.સેલવાસ-નરોલી રોડ પર અથાલ ગામ […]Continue Reading