શાહિદ સાથે લીડ રોલ નિભાવામ ાટે હિરોઇનની શોધ હજી ચાલુ છે. કહેવાય છે કે, ટોચની અભિનેત્રીઓ સાથે વાતચીત ચાલુ છે. શાહિદ કપૂર જલદી જ રાજ ડીકેની અનટાઇટલ થ્રિલર વેબ સીરીઝમાં ડેબ્યુ કરવાનો છે. જાેકે આ પહેલા તેને અલી અબ્બાસ જફરે પોતાની આગામી ફિલ્મમાં સાઇન કર્યો છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અલી અબ્બાસ જફરે ફ્રેન્ચ […]Continue Reading
ફિલ્મમાં વીએફએક્સ ભરપુર પ્રમાણમાં જાેવા મળવાનું છે. ફિલ્મના થોડા દ્રશ્યોનું શૂટિંગ આવતા વરસે મુંબઇમાં કરવામાં આવશે. આ ફિલ્મને ક્રિસમસ ૨૦૨૨માં રિલીઝ કરવાની યોજના છે.ટાઇગર શ્રોફ અને કૃતિ સેનોને કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતીથી કરી હતી. હવે ટાઇગર અને કૃતિ ફરી એક વખત રૂપેરી પડદે સાથે જાેવા મળવાના છે. આ એક એકશનથી ભરપુર ફિલ્મ હશે. હવે આ […]Continue Reading
સોની ટીવી પર પ્રસારિત થતો કપિલ શર્મા શો ખૂબ જ અસ્થિવર છે. આ શોમાં અભદ્ર ટિપ્પુણીઓ પણ કરવામાં આવે છે. એક શોમાં સ્ટેલજ પર કોર્ટની સ્થાનપના કરવામાં આવી હતી અને કલાકારોએ સ્ટેણજ પર જાહેરમાં દારૂ પીધો હતો. આ કાયદો કોર્ટનો તિરસ્કા ર છે. એટલા માટે મેં અદાલતમાં કલમ ૩૫૬/૩ હેઠળ ગુનેગારો સામે એફઆઈઆર નોંધવાની માંગણી […]Continue Reading
ટીવી પરદે વહુઓના રોલમાં સીધી સાદી દેખાતી બે અભિનેત્રીઓ દેબોલીના ભટ્ટાચાર્ય અને રશ્મિ દેસાઇ અસલી જિંદગીમાં ખુબ જ બોલ્ડ અને બિન્દાસ્ત છે. આ બંને ટીવી પરદાની પાવરફુલ અભિનેત્રી હોવાની સાથે ખુબ સારી બહેનપણી પણ છે. બંનેની દોસ્તી બિગ બોસ-૧૩માં જાેવા મળી હતી. બંને હમેંશા એકબીજાને સાથે આપતી જાેવા મળી હતી. તાજેતરમાં દેબોલીના અને રશ્મિએ ફોટોશૂટ […]Continue Reading
પલેટામાં જુની પુરોહિત લોજ પાસે આવેલ ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહિત કારીગરો કામ કરતા હતા ત્યાવરે અચાનક જ બ્લાસ્ટ થતા પિતા રજાકભાઇ તથા પુત્ર રહીશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જાે કે, ઘટના બની ત્યારે ત્રણ લોકો દૂર કામ કરી રહ્યા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. હાલ તો બ્લાસ્ટની ઘટનામાં પિતા અને પુત્રનું મોત […]Continue Reading
પહેલીવાર અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ અને મહામંડળ ઉપરાંત ખાનગી સ્કૂલ સંચાલક મંડળે પણ પોતાનો ઉમેદવાર બોર્ડની ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. આ વખતે ૯ સીટો માટે ચૂંટણી યોજાશે.૨૫ સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીમાં યોજાશે. ઉલ્લેખિય છે કે, કુલ ૯ સભ્યોની પસંદગી માટે મતદાન થશે. ૨૫ સપ્ટેમ્બર […]Continue Reading
જે તે વિસ્તારના ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે કોઇ માલિક જાેગવાઇ વિરુધ્ધનું વર્તન કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ રાજ્યના શ્રમ Continue Reading
ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મહિલા નેતાને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમા આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. નીમા આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક થઇ ગઈ છે ત્યારે હવે ઉપાધ્યક્ષની નિમણૂકને લઇને ભજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસમાંથી Continue Reading
મલાઈકા અરોરા ટૂંક સમયમાં ડાન્સ શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર જજ કરતી જાેવા મળશે. જેમાં તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ પણ હશે. આ સિવાય તે ફેશન મોડેલ પર આધારિત અન્ય રિયાલિટી શો પણ જજ કરી રહી છે. આ શોમાં હાલમાં જ તેણે કેવા પુરુષો તેને આકર્ષિત કરે છે તેના વિશે વાત કરી હતી. તેણે […]Continue Reading
















Recent Comments