કેન્દ્ર સરકાર નવી ૨ બેંકોનું મર્જર કરવા જઈ રહી છે. જાેકે હાલ આ બેંકોના નામ જાહેર નથી કરવામાં આવ્યા. તેની સામે પણ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. જેથી રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ ૨ દિવસની હડતાળ પાળશે. બે દિવસની હડતાળના કારણે ૨૦ હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. આ હડતાળમાં ૪૮૦૦ રાષ્ટ્રીયકૃત બેંકના […]Continue Reading


















Recent Comments