સરકારી હોસ્પિટલોમાં ઁસ્ત્નછરૂ-સ્છ કાર્ડ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હોસ્પિટલના પ્રવેશદ્વાર, ઓપીડીમાં કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાતપણે કાર્યરત કરીને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર તરત જ નિરાકરણ આવે તેવા પ્રયાસ હાથ ધરાશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી, અલગ રજિસ્ટ્રેશન સિસ્ટમ Continue Reading
















Recent Comments