વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે. નવા પરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર લગ્નની તવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. મળતા અહેવાલ મુજબ, વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે. અભિનેતા રણબીરે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ૨.૭ કરોડનુ નેકલેસ ગિફ્ટ કર્યુ છે. બોલિવૂડ […]Continue Reading
હરનાઝ જ્યારથી મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતી છે ત્યારથી તે ચર્ચામાં છે. તેમના પહેલા બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ વર્ષ ૨૦૦૦માં પોતાનો ખિતાબ જીત્યો હતો. હરનાઝ મિસ યુનિવર્સ બન્યા બાદ નેહા ધૂપિયા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, લારા દત્તા, સુષ્મિતા સેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.ચંદીગઢની હરનાઝ સંધુએ ૨૧ વર્ષ બાદ મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ […]Continue Reading
કરીનાએ લોકડાઉનના સમયગાળા દરમિયાન એક જવાબદાર નાગરિકની સંપૂર્ણ જવાબદારી લીધી છે. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતી ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન રાખતી. તે અફસોસની વાત છે કે આ વખતે તે અને અમૃતા અરોરા કોવિડનો શિકાર બન્યા જ્યારે બંને મિત્રો સાથે ડિનર પાર્ટીમાં ગયા હતા. જે કહેવામાં આવી રહ્યું હતું તે રીતે તે મોટી પાર્ટી નહોતી. […]Continue Reading
લગ્નમાં અંકિતાએ પણ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. અંકિતા જ્યારે મંડપમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર ટકેલી હતી. આ તસવીરો શેર કરતા અંકિતાએ લખ્યું કે, “પ્રેમ ધીરજ છે પરંતુ આપણે સરપ્રાઈઝ નથી. અમે હવે સત્તાવાર રીતે મિસ્ટર અને મિસિસ જૈન છીએ.અંકિતા લોખંડે અને વિક્કી જૈન હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેએ મુંબઈમાં પરિવાર અને નજીકના […]Continue Reading
ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોના ફેલાવાના ડર વચ્ચે વડોદરામાં તકેદારી રૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે બાળકો માટે વેન્ટિલેટર સાથેના ૧૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની બે લહેર બાદ રાજ્યમાં વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જાે કે હજુ સુધી ૧૮ વર્ષથી મોટા માટે જ વેક્સિન આવી છે. જ્યારે બાળકનું વેક્સિનેશન બાકી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં […]Continue Reading
આ બંને જહાજાે તેના અંતિમ બંદરેથી નિકળી અને અલંગ આવતા પૂર્વે પાકિસ્તાનના કરાંચી આઉટર પોર્ટ લીમીટ (ઓપીએલ)માંથી ઇંધણ અને પ્રોવિઝન મેળવ્યુ હતુ. બાદમાં બંને જહાજ ગુજરાતની જળસીમાથી ૧૦૦ માઇલ દૂર હતા ત્યારે જ સંદેશા વ્યવહારના તમામ સાધનો બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર સેટેલાઇટ ફોન (થુરાયા)ના ઉપયોગ કરવામાં આવેલા છે. સોમવારે જામનગર કસ્ટમ્સ કમિશનોરેટની પ્રિવેન્ટિવ […]Continue Reading
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના પોસ્ટલ વિભાગને કુલ-૮૦ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવાનો લક્ષાંક આપ્યો હતો. તેમાંથી નોર્થ ગુજરાતના ૨૨ કિલો ગોલ્ડ બોન્ડના લક્ષાંકની સામે ૧૧.૧૨૨ કિલોનું વેચાણ કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૨૮ કિલો ગોલ્ડના લક્ષાંકની સામે કુલ ૮.૨૯૮ કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કર્યું છે. જ્યારે સાઉથ ગુજરાતના ૩૦ કિલો ગોલ્ડના લક્ષાંકની સામે […]Continue Reading
રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં મનપાના ફ્લેટમાં ગેરકાયદે કબજાે કરીને ભાડે આપવાના કૌભાંડની તપાસ ચાલી રહી છે તેમજ આ યોજનામાં ડ્રોમાં પણ ગેરરીતિ કરાઈ હોવાનો પર્દાફાશ અને તેની પણ તપાસ ચાલી રહી છે. આ બંને કૌભાંડમાં આવાસ શાખાના એડિ. સિટી ઈજનેર અલ્પના મિત્રાની ટેક્નિકલ ટીમ જવાબદાર છે તેવામાં આ જ ટેક્નિકલ ટીમે બનાવેલી લાઇબ્રેરીનું એક કૌભાંડ […]Continue Reading




















Recent Comments