દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં શુકવારે બપોરે ફાયરિંગ થવા પામ્યું હતું. ફાયરિંગમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પણ ફાયરિંગ થવા પામ્યું હતું જેમાં હુમલાખોરોને મારી નાંખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરો વકીલના ડ્રેસમાં પરિસરમાં આવ્યા હતા. બે હુમલાખોરોએ ગેન્ગસ્ટર જિતેન્દ્ર ગોગી પર હુમલો કર્યો હતો. સ્પેશિયલ Continue Reading
















Recent Comments