જસદણ તાલુકાના સાણથલી ગામ નજીક ગત રાત્રે મિની ટ્રક પલટી મારી ગઈ હતી, આથી એમાં બેઠલું કેટરર્સનું ગ્રુપ ફંગોળાઇને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં શારદાબેન મગનભાઇ નામની મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કેટરર્સના અન્ય ૨૦ લોકોને ઇજા પહોંચી હતી, આથી તમામને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવારમાં રહેલી એક મહિલાએ જણાવ્યું […]Continue Reading




















Recent Comments