ગુજરાતમાં ચારેકોર ગુનાખોરી વધી ગઈ છે જ્યાં દેખો ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલી રહી છે હાલ દેશ સહિત ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ કોરોના બાદ અનેક લોકો ગુનાહિત કાર્યમાં આગળ વધી રહ્યા છે. વાહનચોરી, લુંટફાટ, દુષ્કર્મ, મારામારી, જુગાર, દારુની ખેપ વગેરે ગુનાઓ લોકો બેફામ કરી રહ્યા છે અને જાણે પોલીસનો ડર ના હોય […]Continue Reading


















Recent Comments