અમદાવાદ શહેરમાં સમય મર્યાદામાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાં માલવાહક તથા લકઝરી બસો સહિતના વાહનો ઓવરબ્રીજ પરથી સતત દિવસભર પસાર થતાં હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિત રહે છે. સવારથી જ નોકરી અને ધંધા રોજગાર માટે નીકળેલા લોકો તથા વાહનચાલકો ટ્રાફિક જામમાં અટવાયાં હતાં. ટ્રાફિકને કારણે સર્જાતી મુશ્કેલીથી હેરાન થયેલા નાગરિકો ટ્રાફિક […]Continue Reading




















Recent Comments