કોરોનાની દરેક વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવાનો નિયમ છે, પરંતુ ૨૦ ટકા જેટલાં સેમ્પલની ગુણવત્તા કે કન્ટેન્ટ ઓછું હોવાથી એને મોકલી શકાતાં નથી. આ હિસાબે છેલ્લા એક મહિનામાં આશરે ૨૪૦ જેટલાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. અમદાવાદમાંથી મોટા ભાગે સેમ્પલ જીબીઆરસી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. મ્યુનિ. સૂત્રો કહે છે, જીનોમ સિક્વન્સિંગનું પરિણામ […]Continue Reading

















Recent Comments