Home Articles posted by CITY WATCH NEWS (Page 6089)
બોલિવૂડ
પ્રિયાએ કહ્યું હતું કે મને જે પણ ભુમિકાની ઓફર મળે એ હું સ્વકારુ છું પરંતુ શરત એટલી હોય છે કે એ પાત્ર પડકારોથી ભરેલુ હોવુ જાેઇએ. જે પાત્ર સરળ હોય તે ભજવવાનો કોઇ અર્થ હોતો નથી. વર્ષો સુધી મેં વિવિધ ભુમિકાઓનો આનંદ લીધો છે. કલાકાર તરીકે સારા પાત્રો ભજવવામાં મને રસ છે. પાત્રની લંબાઇ કેટલી […]Continue Reading
બોલિવૂડ
રાજ કુમાર હીરાણી પોતાની આવનારી ફિલ્મ શાહરૂખ ખાન સાથે કરવાનો છે. કહેવાય છે કે,આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયારથઇ ચુકી છે અને તેને લોક કરી દેવામાં આવી છે. આ ફિલ્મની સ્ક્કિપ્ટ પરઅભિજાત જાેશીએ મુખ્યત્વે કામ કર્યું છે. આ ફિલ્મ ૨૦૨૨ની સાલના મે મહિનામાં ફ્લોર પરઆવશે. આ ફિલ્મ ડંકી ફ્લાઇટ પર આધારિત હશે. જાેકે આ ફિલ્મને લઇને કોઇ […]Continue Reading
બોલિવૂડ
દિલીપ કુમારનું ૭ જુલાઇના રોજ અવસાન થયું હતું. તેમની દિગ્દર્શિત ફિલ્મ કલિંગાને રિલીઝ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ૧૯૯૨માં ફિલ્મ નિર્માતા સુધાકર બોકાડેએ દિલીપ કુમારને ફિલ્મ દિગ્દર્શન કરવા માટે મનાવી લીધા હતા. તેમણે ત્યારે ફિલ્મ કલિંગાની ઘોષણા કરી હતી. જેમાં દિલીપ કુમાર, અમજદ ખાન, રાજ બબ્બર, રાજ કિરણ, શિલ્પા શિરોડકર, મીનાક્ષી શેષાદ્રી જેવા કલાકારો […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની મારી યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા, અમારા રણનીતિક ભાગીદાર જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર અમારા સહયોગને આગળ વધારવાનો અવસર હશે.કોરોના કાળ બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર ત્રણ દિવસના અમેરિકી પ્રવાસ પર બુધવારે રવાના થયા. આ યાત્રામાં પીએમની સાથે વિદેશ મંત્રી એસ […]Continue Reading
રાષ્ટ્રીય
કટિહાર જિલ્લાની ૯ પંચાયતોના અલગ અલગ વોર્ડમાં સ્કીમના ૩૬ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી કટિહાર ખાતેથી જ ૪ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આ પ્રોજેક્ટ જે કંપનીઓને આપવામાં આવ્યા તેમાં તેમના દીકરાની વહુ પૂજા અને ૨ સાળા જાેડાયેલા છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ તેમના નજીકના ગણાતા પ્રશાંત ચંદ્ર જાયસવાલ વગેરે સાથે સંબંધીત છે. ખાસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ મેળવી બ્લેકમેઈલ કરતો હતો. ગોંડલની યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવકે અન્ય કોઈ યુવતીઓને ભોગ બનાવી […]Continue Reading