કોંગ્રેસ ગામડે-ગામડે ફરી બેદરકાર તંત્રની ન્યાયિક તપાસની માંગણી કરાશે ગાંધીનગરઃ કોરોનાની બીજી લહેરમાં સેંકડો વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે બીજી લહેર દરમિયાન ગુજરાતમાં આરોગ્યની સેવાઓ સામે સવાલો ઉભા કરીને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં પંચાયતની Continue Reading
તંત્ર દ્વારા ખોદકામ કરાયાં બાદ કામ પુર્ણ નહીં થતા વાહનચાલકોને હાલાકી ગાંધીનગર શહેરના માર્ગ નં.૬ને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નવીનિકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરાયાં બાદ પુર્ણ નહીં કરાતાં રહિશોને અવર જવરમાં હેરાન પરેશાન થવું પડે છે ત્યારે હાલમાં સેક્ટર-૨૮ અને ૨૩માંથી મુખ્ય માર્ગને જાેડતા રોડ ઉપર […]Continue Reading
સમાજની દિકરીઓને સામાન્ય ફી માં રહેવા, જમવા, અભ્યાસ, શિક્ષણ તાલીમ, રમત ગમત સહિતની સુવિધાવાળી વ્યવસ્થા સરદારધામ–અમદાવાદ ખાતે આવેલ સંસ્થાની મુલાકાત સરદારધામ અમરેલીના અગ્રણીઓ સહિતના આગેવાનોએ લીધી હતી. સંસ્થાના મુલાકાત પુવ૬/ગ્:ત્સે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સરદારધામ અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુવિધાસભર ટ્રેનિંગ સેન્ટર Continue Reading


















Recent Comments