Home Articles posted by CITY WATCH NEWS (Page 6098)
અમરેલી
અમરેલી શહેરની ભાગોળે આવેલ “ઠેબી નદી’’ માં હાલ ચોમાસાનું ડેમમાંથી છોડાયેલ સ્વચ્છ પાણી ભરાઇ રહેલ છે. જેમાં અમરેલી શહેરમાંથી આવતુ ગંદુ પાણી ભુગર્ભ ગટ૨માં છોડવાના બદલે અમરેલી નગરપાલિકા દ્વારા આ નદીમાં છોડવામાં આવે છે. જેથી ક૨ીને આ સમગ્ર નદીનું પાણી ગંદુ થયેલ છે. મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ગંદકી થવાથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યુ […]Continue Reading
અમરેલી
ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે કેટલીક આરોગ્યલક્ષી સુવિધા વધારવા માટે મુખ્યમંત્રી સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરાઈ છે. જેમાં અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા-જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી ફાળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા Continue Reading
અમરેલી
સમગ્ર ગુજરાતમાં જી.એસ.ટી.વિરોધમાં ફૂટવેરના વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રેડીમેઈડ બાદ ફરી ફૂટવેરના વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો છે. સાવરકુંડલા શહેરના ફૂટવેર એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા આજે બંધ પાળી રોષ ઠાલવી રહ્યા છે. પગરખા પર જી.એસ.ટીમાં 5%થી વધારી 12 % કરતા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે અહીં સાવરકુંડલામા થોડા દિવસ પહેલા […]Continue Reading
અમરેલી
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ૧૫ લાખ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ૨૦ લાખની સહાય મળવાપાત્ર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ લોન સહાય યોજના જિલ્લાના વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પુરી પાડે છે. બગસરા તાલુકાના નાનકડા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૫ જાન્યુઆરીના શનિવારે સવારે ૧૧ કલાકે અમરેલી કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોકપ્રતિનિધીશ્રીઓ અને સંકલન સમિતિ તરીકે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિકાલમાં બાકી કેસોની સમીક્ષા, બાકી પેંશન કેસોની સમીક્ષા તેમજ વસુલાત અંગેની ચર્ચા તેમજ અન્ય લોકપ્રતિનિધીશ્રીઓના પ્રશ્નોની ચર્ચા Continue Reading
અમરેલી
સમાજના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયાએ મીટીંગમાં પધારેલ સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યુ. આગામી ર0 મી ફેબ્રુઆરી-ર0રર ના રોજ લેઉવા પટેલ સમાજ અમરેલીના 13 માં સમુહલગ્નનું આયોજન થનાર હોય તેની પુર્વ તૈયારી માટે સંજોગ ન્‍યુઝના આંગણે લેઉવા પટેલ સમાજનાં અગ્રણીઓ અને ટ્રસ્‍ટના હોદેદારોની અગત્‍યની બેઠક મળી હતી. દરવર્ષની જેમ આ વર્ષે પણ સમુહલગ્નને સફળ બનાવવા માટે દાતાઓ અને […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકાના   ખંભાળા ગામે પુજય બ્રહ્મલીન સંત તુલસીદાસબાપુના આશ્રમ ખાતે શ્રી રોકડીયા હનુમાનજીને બાબરાના અગ્રણી વેપારી અને નગરપાલિકા સભ્‍ય અંકુરભાઈ બટુકભાઈ જસાણી પરિવાર દ્વારા થાળ ધરી પુજન અર્ચન કરવામાં આવ્‍યું હતું. અહી રોકડીયા હનુમાનજી મહારાજને થાળ નિમિતે આયોજિત મહાપ્રસાદમાં પુર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંધાડ, ભાજપ અગ્રણી મહેશભાઈ ભાયાણી, નગરપાલિકાના ઉપ પ્રમુખ વસંતભાઈ Continue Reading
અમરેલી
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લામાં મિલ્‍કત સંબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને નાગરિકોની મિલ્‍કત ચોરાયેલ હોય  તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડી, તેમની પાસેથી ચોરીનો મુદામાલ રીકવર કરી, તેના મુળ માલિકને મિલકત પાછી     મળે તે માટેના સઘનપ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્‍હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હતું. […]Continue Reading