Home Articles posted by CITY WATCH NEWS (Page 6100)
બોલિવૂડ
અભિનેતા રણવીર શૌરી પોતાના અભિનયથી અલગ જ ઓળખ ધરાવે છે. જલંધર પંજાબનો આ અભિનેતા વર્ષ ૨૦૨૦થી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ટીવી પરદે પણ તેણે ઘણા વર્ષો સુધી કામ કર્યુ હતું. એ પછી તેની ફિલ્મી પરદે એન્ટ્રી થઇ હતી. તે સ્પષ્ટ કહે છે કે મને એકસરખું કામ કરનારા લીડ એકટર બનવામાં જરાપણ રસ નથી. તેણે […]Continue Reading
બોલિવૂડ
ગોવિંદાએ કરવા ચૌથ નિમિત્ત્‌?ે તેની વાઇફ સુનીતા આહુજાને કાર ગિફ્ટ કરી છે અને એનો ફોટો ગોવિંદાએ શેર કર્યો છે. સુનીતાએ લાલ સાડી પહેરી છે. ગોવિંદાએ કુર્તા-પાયજામા અને જેકેટ પહેર્યાં છે. કાર સામે બન્ને ઊભાં છે. ગોવિંદા તેને કારની ચાવી આપી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ગોવિંદાએ કેપ્શન આપી હતી, શ્નમારી બેસ્ટ ફ્રેન્ડ, […]Continue Reading
બોલિવૂડ
સાઉથની અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુએ છુટાછેડા લીધા પછી તે ફરીથી કામે વળગી છે. હવે પછી તે ડ્રીમ વોરીયર પિકચર્સની એક ફિલ્મમાં જાેવા મળવાની છે. આ ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. આ પ્રોડકશન હાઉસની ત્રીસમી ફિલ્મ છે. ફિલ્મને શાંતરૂબન જ્ઞાનશેખરન ડિરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ તામિલ અને તેલુગુ એમ બે ભાષામાં બનાવવામાં આવશે. નિર્માતાએ […]Continue Reading
બોલિવૂડ
ભારતમાં છેલ્લા બે દાયકમાં ટીવીના દર્શકો ખુબ જ વધી ગયા છે. ટેલિવિઝન આજે મનોરંજનના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. તાજેતરમાં અભિનેતા સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે મને લાગે છે કે હવે ફિલ્મોની જેમ ટીવી માટે પણ રાષ્ટ્રીય પુરષ્કાર હોવો જાેઇએ. આ માટે તે તે વિવિધ ક્ષેત્રમાંથી સમર્થન મેળવવા એક ઝુંબેશ શરૂ કરવાનો છે, આ […]Continue Reading
ગુજરાત
સુરત જિલ્લામાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ ૫૦ વર્ષીય વેપારીને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. યુવતી વેપારી સાથે ડુમસના એક ફાર્મમાં ગઈ હતી. હવે યુવતીએ વેપારી પર એવો આરોપ લગાડયો કે ફાર્મ હાઉસમાં વેપારીએ તેના પર બળાત્કાર કર્યો હતો. આવા ગંભીર આરોપ લગાડી યુવતી ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે થોડા દિવસો પહેલા આવી પહોંચી હતી.વેપારી આલમ […]Continue Reading
ગુજરાત
આજે સ્કૂલમાં એક બાળકને ભણવાની ફી ૫૦૦૦૦થી શરૂ થાય છે અને મધ્યમ પ્રકારની સ્કૂલમાં મૂકે તો પણ ૭૫થી ૮૦૦૦૦ ફી થાય છે. કુલ પગારમાંથી કપાત થઈ કોન્સ્ટેબલનો પગાર અંદાજે ૨૪૦૦૦, હેડ કોન્સ્ટેબલને ૩૦૦૦૦ જ્યારે છજીૈંને ૩૫૦૦૦ પગાર મળતો હોય છે. આટલા પગારમાં ઘરભાડું, બાળકોની ફી, પેટ્રોલ ખર્ચ, લાઈટબિલ, ગેસબિલ, અન્ય ખર્ચાઓ કઈ રીતે પુરા કરે […]Continue Reading
ગુજરાત
પહેલા પશુ પકડાય તો મહાનગર પાલિકા દ્વારા પશુના કાનમાં ટેગ લગાવામાં આવતા હતા. પરંતુ પશુના માલિકો કાન પરથી ટેગ દુર કરતા હતા, એટલે સુરત મહાનગર પાલિકાએ નવી પદ્ધતિ અપનાવી છે. જેથી હવે પશુઓ કેટલી વાર પકડાયા તેની તમામ માહિતી મળી જશે. જાે કે, હજુ સુરતના રોડ પર પશુઓની હાજરી તો જાેવા મળી રહી છે. હજુ […]Continue Reading
ભાવનગર
નવાપરામાં બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા કમલેશભાઈ જયુભાઈ મહેતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના સાડા આઠ વાગ્યાથી આજે સવારના સાડા આઠના સમયગાળા વચ્ચે તેમની ઓફિસના તાળા તોડી ઓફિસના ટેબલના ખાનાની વસ્તુ અસ્તવ્યસ્ત કરી કેશ કાઉન્ટરના ખાનામાંથી કોઈ અજાણ્યા ઈસમે રૂ. ૭,૦૦૦ની ચોરી કરી હતી તથા તેમની બાજુમાં આવેલા ગુજરાત […]Continue Reading
ગુજરાત
જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને રોડ શો યોજશે. દિવાળી બાદ નવેમ્બરના અંતમાં દિલ્હી ખાતે તેમજ ડિસેમ્બરની શરૂઆતમાં મુંબઇ ખાતે રોડ શો અને વિવિધ બિઝનેસ એસોસિએશન સાથે બેઠકો યોજવામાં આવશે. આ Continue Reading
રાષ્ટ્રીય
આરબીએસ એન્જિનિયરિંગ ટેકનિકલ કેમ્પસમાં બી. ટેકના વિવિધ સેમેસ્ટરમાં ત્નશ્દ્ભના ૧૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના (ઁસ્જીજી) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ૨૪ ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું અને તેને ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું અને કોલેજ દ્વારા તેની તપાસ કરવામાં આવી Continue Reading