Home Articles posted by CITY WATCH NEWS (Page 6100)
અમરેલી
લાઠી તાલુકા શિક્ષક સંધ દ્વારા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને આવેદન પત્ર પાઠવી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ માં અવાજ પહોંચાડી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવાનાં આવેદન પત્ર પાઠવી જણાવવાનું કે આ સાથે લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજનો ચાલુ કરવા ની માંગ કરાય […]Continue Reading
ધર્મ દર્શન
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૯ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર સુધી મેષ :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપે, ખાસ કરીને ખનીજ, લોખંડ, હાર્ડવેરનાં ધંધામાં સારો લાભ, બુજુર્ગ વ્યક્તિથી પણ સારું રહે, બુધનું સાતમાં સ્થાને આગમન ભાગીદારીનાં કામ ઝડપથી પુરા થાય.બહેનો :- સંતાનોના શિક્ષણથી સારી ઓળખાણ વધે, લાભ રહે. વૃષભ :- દશમાં કર્મ ભુવનમાં […]Continue Reading
અમરેલી
એવું નથી કે તમો ઘરમાં રહો તો વાહન અકસ્‍માતથી સલામત રહી શકો. ઘણી વખત વાહન ઘરની દીવાલો તોડીને પણ ઘરમાં ઘુસીને અકસ્‍માત સર્જતા હોય છે. આવી જ એક ઘટનાં પ્રકાશમાં આવી છે. વિગત એવા પ્રકારની છે કે, ગોંડલથી નીકળેલ એક ટેમ્‍પો જેનો નંબર જી.જે.-06-ટી 3ર7પ ઢુંઢીયા પીપરીયા ગામ તરફ જઈ રહૃાો હોય ત્‍યારે વડિયાનાં આંબેડકર […]Continue Reading
અમરેલી
અમરેલીના જેસીંગપરાના પુલ ઉપર મોડી સાંજે મારૂતિ કાર અચાનક ભડભડ સળગતાં અફડાતફડી મચીગઈ હતી. અને જાગૃત નાગરિકોએ આગ પર કાબુ મેળવ્‍યો હતો. જેઠીયાવદરના મુકેશભાઈ સાંગાણી સહિત 3 વ્‍યકિતઓ કારમાંથી બહાર આવી જતાં સદનશીબે જાનહાની ટળી હતી અને પાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્‍થળે દોડી ગયું હતું.Continue Reading
અમરેલી
અમરેલીનાં નાગનાથ યુવક મંડળ ઘ્‍વારા છેલ્‍લા 1રર વર્ષથી ગણેશોત્‍સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ચાલું વર્ષે પણ આસ્‍થા અને ઉત્‍સાહભેર ગણેશોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરરોજ જુદા-જુદા ક્ષેત્રનાં આગેવાનો અને તેમજ સરકારી અધિકારીઓ ઘ્‍વારા ગણેશવંદના કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સીટી પીઆઈ ચૌધરી તેમજ સીટી પોલીસનાં સ્‍ટાફ ઘ્‍વારા ગણેશ વંદના કરવામાં […]Continue Reading
અમરેલી
અમરેલીમાં છેલ્‍લા બે-ત્રણ વર્ષથી એસપી તરીકેનિર્લિપ્‍ત રાયની નિમણૂંક થયેલ છે ત્‍યારથી અત્‍યાર સુધી જિલ્‍લાનાં નાના-ગરીબ અને વેપારી ભાઈઓ તેમજ સરકારી કર્મચારીઓ, જિલ્‍લા ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય માણસોને રાહતની લાગણી થઈ છે કેમે કે તેઓ અમરેલી એસપીનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુંડા-આવારા- લુખ્‍ખા માણસોને પકડીને તેમની શાન ઠેકાણે લાવી છે. ત્‍યારે તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસમાં સ્‍વયંભુ Continue Reading