Home Articles posted by CITY WATCH NEWS (Page 6099)
ગુજરાત
અમદાવાદ ખાતે ૦૬, ડિસેમ્બર નાગરિક સંરક્ષણ ના ૫૯ માં સ્થાપના દિવસે હૉમગાર્ડ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે યોજાયેલા સન્માન સમારંભ મા નાગરિક સંરક્ષણ દળ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી વિજય છૈરા અને અમરોલી ડિવીઝન, સુરતના ડિવિઝનલ વોર્ડન શ્રી પ્રકાશકુમાર વેકરીયાને મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરાયેલ એવોર્ડ આજ ૬ ડિસેમ્બરના રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બરવાળા બાવીશી ગામે ગ્રામ પંચાયત ની ચુંટણીમાં વોર્ડ નંબર બે માં શ્રીમતી જલ્પાબેન ધર્મેન્દ્રભાઇ (દેસાઇભાઇ) રાઠોડ બિનહરીફ વિજેતા થતા ચોમેર થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છેContinue Reading
અમરેલી
 આજથી પચાસ વર્ષ પહેલા ની પરંપરા સાવરકુંડલા નજીક આવેલ દિતલા ગામના ડોબરિયા પરિવાર એ જાળવી અને શણગારેલા બળદ ગાડામાં નેસડી મુકામે જાન પરણવા ગઈ. અનોખી જાન..સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે દીતલા ગામના ડોબરિયા પરિવાર ત્રણ મહિનાની સખત મહેનત કરી બળદ અને ગાડા ને શણગારવા માટે ના દેશી ભરત અને ઝુલો શોધી આજથી 50 વર્ષ […]Continue Reading
ભાવનગર
  પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાવરગ્રીડ રાજકોટ દ્વારા ઉર્જા એજ જીવન છે અને ઉર્જા બચાવો જેવા વિષયો અંગે મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા ના માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષિકા બહેનો સોનલબેન ગજ્જર અને અલ્પાબેન નાડા તથા સપનાબેન વર્માની જહેમતથી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં ચાલીસ […]Continue Reading
અમરેલી
દામનગર હોમગાર્ડ સ્થપના દિન ની ઉજવણી કરાય કમાન્ડન્ટ જનરલ સાહેબશ્રી,હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની સૂચના તથા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ, અમરેલીના માર્ગદર્શન મુજબ અત્રેના હોમગાર્ડઝ સબ યુનિટ યુનિટ દામનગર ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ  હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થા૫ના દિન-૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ૬-ડિસેમ્બર-૨૦૨૧ના રોજ  હોમગાર્ડઝ Continue Reading