મેષ :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિ માં રહેતા આવક ના સ્ત્રોત વધારનાર પારિવારીકજીવન માં સુખ શાંતિ નોઅનુભવ કરાવનાર કુટુંબ પરિવાર સાથે નાના મોટા પિકનિક પ્રવાસ નું આયોજન શક્ય બને.બહેનો :-વાણી ની સુંદરતા માં વધારો થાય પરિવાર માં યશ મળે.વૃષભ :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ ખુબજ
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામા ચોરી છુપીથી જુગાર રમતા હોય અને આ જુગાર રમવાની પ્રવૃતીથી ઘણા પરીવારો આર્થીક નુકશાની ભોગવતા હોય તો આ જુગારની બર્દીને સમાજ માથી દુર કરવા તમામને કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચોધરી સાવરકુંડલા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર *આર.એમ.ઝાલા* […]
સાવરકુંડલા સોરાષ્ટ્ર ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સાવરકુંડલા માનવ મંદિર ની પૂજ્ય ભક્તિરામબાપુ અને માનવતા ના મસીહા વ્યસન મુક્તિ ની મુહિમ ચલાવનાર સૂફી સંત પૂજ્ય પીરે તરિક્ત દાદાબાપુ કાદરી ફાતમી સહિત ના સંતો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વિશ્વ માંગલમ બાડોદરા આશ્રમ થી સોરાષ્ટ્ર ના અનેકો સંતો ની મુલાકાતો […]
સાવરકુંડલા શ્રી વી.ડી કાણકિયા આર્ટ્સ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે બી એ સેમેસ્ટર.5 ની ચાલી રહેલી પરીક્ષામાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના કુલપતિ શ્રી ડો નીતિનભાઈ પેથાણી સિન્ડીકેટ મેમ્બર ડો ગીરીશભાઈ ભીમાણી સિન્ડીકેટ મેમ્બર ભરતભાઈ વેકરીયા એ શુભેચ્છા મુલાકાત કરેલ આ તકે નૂતન કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયા પણ ઉપસ્થિત રહેલ […]
Recent Comments