Home Articles posted by CITY WATCH NEWS (Page 6102)
ભાવનગર
ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી એન. જી. વ્યાસ દ્વારા ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.અહીં પ્રથમ સત્ર ની પરીક્ષા શરૂ હોય પરીક્ષા ખંડ ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓની ઉત્તરવહી નું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ફોન કર્યો હતો. તેમજ સંસ્થાના સંકુલમાં આવેલ પાઠ્યપુસ્તક વિતરણ ખંડ, અટલલેબ, ગૌશાળા તેમજ સમગ્ર વિભાગોની […]Continue Reading
અમરેલી
રાજયના તમામ કર્મચારીઓને મળવાપાત્ર લાભો અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી રાજય સરકારની છે, છતાં રાજયમાં પોલીસના ગ્રેડ-પે ખૂબ જ ઓછા છે, જેમાં સુધારો કરવાની માંગ સાથે પોલીસ કર્મચારીઓએ સરકાર સામે આંદોલનાત્‍મક ભૂમિકામાં આવવાની ફરજ પડી છે. ત્‍યારે ખાખી વર્ધીની ખુમારીને સમર્થન જાહેર કરતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજય […]Continue Reading
અમરેલી
ચીતલ માં ત્રિવિધી કાર્યક્રમ યોજાયોનેત્ર અને દંત યજ્ઞ  /સન્માન / પુસ્તક પરબ નો પ્રારંભરણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૫ નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ  સ્વ.જયેશભાઈ રીજીયા ની સ્મૃતિમાં ,પુસ્તક પરબ અને નવ નિયુક્ત પી.એસ.આઇ.જે એમ.દવે નું સન્માન  ખોડલધામ સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં યોજાશે જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ Continue Reading